________________
૧૦
આદરણીય બન્યું છે. સ. ૨૦૨૭ના મુબઈ વિજયવલ્લભ ચાક (પાયની)ના નિમનાથના ઉપાશ્રયે, પરમપૂજ્ય, શાંતસ્વભાવી, પુણ્યાત્મા, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મ. તથા વિજય સુબાધસૂરીશ્વરજી મ. (તે સમયે પન્યાસજી)ની કૃપાદૃષ્ટિ માટે હું પાત્ર બન્યા અને ભગવતી સૂત્રના ચોગા હનના પ્રારંભ, આનંદ તથા ઉત્સાહ પૂર્વક થયા. તથા સ. ૨૦૨૮ના માગસર સુદિ ૩ના દિવસે આદીશ્વર ધર્મશાળામાં મને ગણિપદ પ્રાપ્ત થયું. તથા માગસર સુદિ ૬ બુધવાર તા. ૨૪ નવેંબર ૧૯૭૧ના મગળ દિવસે પન્યાસપદના હકદાર બન્યા. પરંતુ “છામે હોમો વર્ઘતે” આ ન્યાયાનુસારે ચેાગેાદ્વહન થયા પછી તે આગમની સેવાથી વ`ચિત રહેવા ન પાપુ' તે માટે આજે મારા હાથે યથાક્ષચેપમે તે સૂત્રની સેવા કરવા બદલ મને આનદ શા માટે ન થાય ?
66
22
સાથેાસાથ પૂર્વભવની કાંઈક વિરાધના પણ હશે, જેથી આ ભવમાં આદેયનામકમ'ના અભાવ તથા અંતરાય કની ભરમાર મારા ભાગ્યે લખાઈ ગયેલી હાવાથી કદાચ વ માન કાળમાં મારા હાથે વિવેચન કરાયેલા. આ પુસ્તકો બહુ પ્રશ’· સાને ન પણ પામે. અથવા નાના માઢ મેાટી વાત જેવું પણ લાગે. તે પણ ભવિષ્યકાળમાં કઈક માઈના લાલ જન્મશે અને મારા પ્રયત્ન પ્રશસનીય બનવા પામશે. તેમ છતાં પ્રારંભથી જ મારા પ્રયત્નની અનુમાદના કરનારા આચાર્યાદિ સગવતાના જે અભિપ્રાય સાંપડ્યાં છે તેનાથી જ અનુમાન થાય છે કે મારે પ્રયત્ન સાવ નિષ્ફળ તે નથી જ ગયા. આ ચારે ભાગોમાં મૂળસૂત્રનેા એકેય અક્ષર નથી માટે સગૃહસ્થા પણ અરિહંત પરમાત્માની વાણીના લાભ મેળવીને ભાગ્યશાળી બની શકશે.