________________
૧૨૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યથાખ્યાતને સંયતને ઉપશમ અવસ્થામાં મરણની અપેક્ષાએ જઘન્યથી એક સમય જાણ.
(૩૦) અન્તરદ્વાર :-(૩૧-૩૫) સામાયિક સંયતને અંતર સંબંધી પુલાકની જેમ જાણ.
સમુદ્દઘાત કષાય કુશીલવત્, ક્ષેત્રદ્વાર પૂર્વવ, સ્પર્શનાદ્વારને અવગાહના પ્રમાણે, યથાખ્યાતને ઔપશમિક કે ક્ષાયિક, ભાવ. શેષને કેવળ ક્ષાપશમિક ભાવ જાણું. પરિણામકાર મૂળસૂત્રથી જાણવું.
(૩૬) અ૫ મહત્વ -સૂક્ષ્મ સંપરાય સંય સૌથી છેડા છે કેમકે તેમને સમય થડે છે. પરિહાર વિશુદ્ધક સંખ્યાત ગુણ છે. યથાખ્યાત સંય તેમનાથી પણ સંખ્યાત ગુણા જાણવા. છેદપસ્થાપનીય તેનાથી સંખ્યાતગુણા અને સામયિકે તેનાથી સંખ્યાતગુણ જાણવા. સંય તેની પ્રતિસેવનાદિ
(૧) સંયમધારીઓની પ્રતિસેવના . (૨) આલોચના દોષે (૩) દોની આલેચન (૪) આલેચના આપવા લાયક ગુરુ (૫) સમાચારી (૬) પ્રાયશ્ચિત (૭) તપ