________________
૧૧૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ છે અને દેવગતિમાં જાય તે અસંયમત્વ જ તેના ભાગ્યમાં રહે છે.
સૂક્ષ્મ સં૫રાય સંયત શ્રેણિથી પડતા પિતાના સંયમને ત્યાગ કરે તે તે પહેલા યદિ તે સામાયિક સંયત હશે તે તેને અને છેદે પસ્થાપનીય હોય તે તેને પ્રાપ્ત કરે છે અને ઉપર ચડે તે યથાખ્યાત સંયત પણ બને છે.
યાખ્યાત સંયત પિતાના સંયમને ત્યાગ કરે તે, સૂક્ષમ સંપરાય, અસંયમ કે સિદ્ધ ગતિને મેળવી શકે છે.
(૨૫) સંજ્ઞા દ્વાર –આહારાદિમાં આસક્ત હોય તે સંજ્ઞોપયુક્ત અને અનાસક્ત હોય તે સંપયુક્ત જાણવા. આદિના ત્રણ સંયને બકુશની જેમ અને શેષ બન્નેને પુલાવત્.
(૨૬) આહારક દ્વાર :-આદિના ચારને પુલાકની જેમ અને યથાખ્યાતને સ્નાતકની જેમ જાણવા.
(૨૭) ભવદ્વાર –પહેલા અને બીજા ચારિત્રીઓ જઘન્યથી એક ભવ અને ઉત્કૃષ્ટથી આઠ ભવ ગ્રહણ કરે છે.
પરિહાર વિશુદ્ધક જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ત્રણ ભવ કરે છે, યથાખ્યાત સુધી જાણવું.
(૨૮) આકર્ષદ્વાર :સામાયિક સંયત એક ભવમાં જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી બસે થી નવસે સુધી સામાયિક સંયત તત્વને પ્રાપ્ત કરે છે. શેષ બકુશવત્ છેદપસ્થાપનીય સંયત જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી બે થી નવ સુધી.
પરિહાર વિશુદ્ધક જઘન્યથી એકવાર અને ઉત્કૃષ્ટથી ત્રણવાર
સૂમ સં૫રાય સંયત જઘન્યથી એક તથા ઉત્કૃષ્ટથી એક ભવમાં ઉપશમ શ્રેણિને બે વાર સંભવ હોવાથી અને પ્રત્યેકમાં