________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭ | (૨૨) વેદનદ્વાર –આદિના ચારે સંય આઠે કર્મોના વિપાકને વેદનારા હોય છે. યથાખ્યાત સંયત છદ્મસ્થ હોય તે મેહ વિનાની સાત પ્રકૃતિને વેદે છે અને વીતરાગ હોય તે ચાર અઘાતી કર્મોને વેદે છે.
(૨૩) ઉદીરદ્વાર –આદિના ચારે સંયતે સાત પ્રકૃતિઓને ઉદીરે છે. યથાખ્યાત સંયત પાંચ કે બેને ઉદીરક અથવા અનુદીરક હોય છે.
પાંચની ઉદી કરે તે આયુષ્ય–વેદનીય અને મેહ વિનાની શેષ જાણવી, બાકી વિગત નિર્ગસ્થની જેમ જાણવી.
સૂમ સંપાયક આયુષ્ય અને વેદનીય વિનાની છ પ્રકૃતિઓ તથા આયુષ્ય, વેદનીય અને મેહનીય વિનાની પાંચ પ્રકૃતિઓ, આ પ્રમાણે પાંચ કે છ ઉદીરક છે.
(૨૪) ઉપસંપદ્રહાન દ્વાર–સામાયિક સંયતે યદિ સામાન્ય યિકત્વને ત્યાગ કરી દે, અને આગળ વધે તે છેદો પસ્થાપનીય કે સૂક્ષ્મસંપાયને પ્રાપ્ત કરે છે અને નીચે પડે તે અસંયમ કે દેશવિરતિને મેળવે છે. સામાયિશ્ચારિત્રમાં મરણ પામે તે દેવલેક જ્યાં અસંયમ જ હોય છે. માટે જ કહેવાયું છે કે એક દિવસને માટે પણ ચારિત્રને ઉદય થાય તે દેવગતિને પ્રાપ્ત કરાવે છે.
તથા અસ્વાધ્યાય, પરહિતતા, ગુરૂકુળને ત્યાગ આદિ નીચા સ્થાને જાય તે છઠ્ઠા ગુણઠાણથી પડીને અસંયમ એટલે કે ચેથે કે પહેલે પણ જાય છે.
પરિહાર વિશદ્ધક જે પિતાના સંયમને ત્યાગી દે અને ગચ્છમાં પ્રવેશ કરે તે છેદપસ્થાપનીય સંયતત્વને પ્રાપ્ત કરે