________________
૧૧૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ હીનાધિકમાં સ્થાનક પતિત જાણવા.
સામાયિક સંયત, છેદેપસ્થાપનીય સંયતના વિજાતીય . ચારિત્ર પર્યાયના સંબંધની અપેક્ષાએ છ સ્થાન પતિત હીનાધિક જાણવા.
સામાયિક સંયત, સૂક્ષ્મ સંપરાયના ચારિત્ર પર્યાયેથી અનંતગુણ હીન હોય છે. યથાખ્યાત માટે પણ જાણી લેવું.
(૧૬) ગદ્વાર–સૂકમ સં૫રાય સુધીના સંય પુલાકની જેમ સારી હોય છે, યથાખ્યાતને સનાતકવત્ જાણવા.
(૧૭) ઉપગ દ્વાર –બધાય સંયને સાકાર અને નિરાકાર ઉપગવાળા હોય છે, કેવળ સૂક્ષ્મ સંપરાય સંયતે તથા સ્વભાવને લઈ અનાકાર ઉપયોગવાળા દેતા નથી.
(૧૮) કષાયદ્વાર :-સામાયિક સંયત સકષાયી હોય છે. પરિહાર વિશુદ્ધક પુલાકની જેમ ચારે કષાયને માલિક જાણ. સૂક્ષ્મ સંપરાય સંયતને કેવળ લેભ જ શેષ રહ્યો હોય છે.
(૧૯) લેશ્યાદ્વાર -સંય લેશ્યાવાળા જ હોય છે.
(૨૦) પરિણામ દ્વાર:-પરિહાર વિશુદ્ધક સુધીના સંયતે પરિણામની અપેક્ષાએ પુલાકની જેમ જાણવા. સૂક્ષ્મ સંપરાયી શ્રેણિએ ચડે ત્યારે વર્ધમાન પરિણામવાળા જાણવા અને ઉતરે ત્યારે હીન પરિણામ હોય છે, સ્થિર પરિણમી નથી.
(૨૧) બંધદ્વાર –આદિના ત્રણે સંય બકુશની પેઠે સાત કે આઠ કર્મ પકૃતિઓને બાંધે છે. સૂક્ષ્મ સં૫રાય સંયત આયુષ્ય અને મેહ વિનાની છ પ્રકૃતિઓ અને યથાખ્યાતને સ્નાતક તુલ્ય જાણ.