________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૧૫ (૧૦) શરીરદ્વાર -સામાયિક તથા પસ્થાપનીય સંયતોને ત્રણ, ચાર કે પાંચ શરીર હોય છે. શેષ પુલાવ
(૧૧) ક્ષેત્રદ્વાર :-સામાયિક અને છેદપસ્થાપનીય જન્મ અને સદુભાવની અપેક્ષાએ બકુશની જેમ અકર્મભૂમિમાં થતા નથી.
પરિહારવિશુદ્ધક પુલાવત, શેષ સામાયિકવતુ. (૧૨) કાળદ્વાર પહેલા અને બીજા સંય બકુશવત્.
(૧૩) ગતિદ્વાર –પહેલા અને બીજા સયતે કષાયકુશીલની પેઠે વૈમાનિક દેવ થાય છે, પરિહારવિશુદ્ધક પુલાવત્ અને સૂક્ષ્મ સં૫રાય સંયત નિર્ગસ્થની જેમ જાણવા.
(૧૪) સંયમસ્થાન દ્વારા યથાખ્યાત સંયતેને છેડી શેષ સંયતના સંયમ સ્થાને અસંખ્ય હોય છે.
સૂક્ષ્મ સંપાયના સંયમસ્થાને અસંખ્ય અને સ્થિતિ અન્તર્મુહૂર્તની છે.
યથાખ્યાત સંયમીનું સંયમ સ્થાન એક જ જાણવું, માટે સૌથી અલભ્ય છે. તેનાથી સૂક્ષ્મ સંપરાયના અન્તર્મુહૂર્ત પર્યત રહેનારા હોવાથી અસંખ્યાત ગુણ છે, તેનાથી પરિવાર વિશુદ્ધક અસંખ્યગુણ અને આનાથી પહેલા અને બીજા સયતના સંયમસ્થાને અસંખ્યગુણ છે અને પરસ્પર તુલ્ય છે.
(૧૫) સંનિકર્ષદ્વાર-પાંચ પ્રકારના સંયતેના ચારિત્ર પર્યાયે અનંત છે.
સામાયિક સંયત, બીજા સામાયિક સંયતના સજાતીય પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, તુલ્ય હોય કે અધિક હોય,