________________
૧૧૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ યથાખ્યાતસંયત નિર્ચન્થ કે સ્નાતક તુલ્ય છે.
(૫) પ્રતિસેવનાદ્વાર :-સામાયિક અને છેદપસ્થાપનીય, પ્રતિસેવક (વિરાધક) અને અપ્રતિસેવક પણ હોય છે, શેષ પુલાવતું
પરિહાર સંવત યાવત્ યથાખ્યાત સંયત અપ્રતિસેવક જાણવા.
(૬) જ્ઞાનદ્વાર–યથાખ્યાત સંયતને ભજનાએ પાંચ જ્ઞાન, શેષ સંયતને બે, ત્રણ, કે ચાર જ્ઞાન જાણવા.
(૭) શ્રતદ્વાર–સામાયિક અને છેદો પસ્થાપનીય જઘન્યથી અષ્ટ પ્રવચનમાતા સુધી ભણે છે, શેષ કષાયકુશીલની જેમ જાણવા.
પરિહાર વિશુદ્ધક, જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ અને ઉત્કૃષ્ટથી અપૂર્ણ દશ પૂર્વ સુધી, સૂક્ષમ સંપરાય મુનિને સામાયિક મુનિની જેમ જાણવા.
યથાખ્યાત સંયત જઘન્યથી અષ્ટ પ્રવચન માતા સુધી અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વ સુધી ભણે, અથવા કેવળી પણ હોય છે.
(૮) તીર્થદ્વાર - સામાયિકસંયત કષાયકુશીલવત, છેદે સ્થાપનીય અને પરિહારવિશુદ્ધ પુલાવત.
(૯) લિંગદ્વાર –સામાયિક અને છેદે સ્થાપનીય સંય
મુલાકની જેમ જાણવા. પરિહારવિશુદ્ધક, દ્રવ્ય અને ભાવલિંગને આશ્રયી સ્વલિંગમાં હોય છે, અન્ય લિંગમાં હતા નથી.