________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૧૩
( ૨ ) વેદાર :-સામાયિક અને છેદેપસ્થાપનીય, કષાયકુશીલની જેમ વેદવાળા અને વેદ વિનાના પણ ડાય છે. પરિહારવિશુદ્ધક મુનિને પુલાકની જેમ જાણ્યા.
સૂક્ષ્મ સ’પરાય અને યથાપ્યાત સયતને નિગ્રન્થની તુલ્ય જાણવે.
સામાયિક સયત નવમા ગુણસ્થાનક સુધી હાય છે અને વેદ માહનીય કર્મીના ઉપશમ કે ક્ષય પણ નવમે ગુણસ્થાનકે થાય છે. આ કારણે સામાયિક સંયત નવમે ગુણઠાણે સવેદક જાણવા. સવેદ હાય તે ત્રણે વેદની સભાવના છે અને અવેદ હાય તે। ઉપશાંત કે ક્ષીણ વેદના સ્વામી જાવે. પિરહાર વિશુદ્ધક સંયત પુરુષ કે નપુંસક વેદવાળા જાણવા કેમકે સ્ત્રી (સાધ્વી) પરિહાર વિશુદ્ધક હાતી નથી.
(૩) રાગદ્વાર :—યથાખ્યાત સયતે વીતરાગી જાણવા, શેષ સરાગી.
(૪) કલ્પદ્વાર :—સામાયિકસ્થ મુનિએ, સ્થિત અને અસ્થિત કલ્પમાં હોય છે. દેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધકને માટે સ્થિત કલ્પ છે, શેષ પ્રથમવત્ સામાયિક સયત કષાય કુશીલની જેમ તથા છેદેોપસ્થાપનીય અને પરિહાર વિશુદ્ધક બકુશની જેમ જાણવા.
સામાયિક તથા છેદેપસ્થાપનીય સયત, પુલાક, અકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ પણ હાય છે, પરંતુ નિગ્રન્થ અને સ્નાતક હાતા નથી.
પરિહારવિશુદ્ધક તથા સૂક્ષ્મસ પરાયસ યતે। કષાય કુશીલ હાય છે પણ પુલાક, મકુશ, પ્રતિસેવન, નિગ્રન્થ કે સ્નાતક હાતા નથી.