________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
પોતાના ગુરુની આજ્ઞા લઈને સ્થવિરકલ્પી ગચ્છમાંથી નવની સંખ્યામાં મુનિએ ગચ્છ બહાર નીકળી કેવળી પાસે, ગણધર પાસે કે પહેલા જેમણે આ તપ કર્યું છે તેમની પાસે જઈને આ કલ્પ અંગીકાર કરે છે. તેમાં નવ સાધુએમાંથી ચાર સાધુ છ માસ સુધી તપ કરે, બીજા ચાર મુનિએ તેમની સેવા ( વૈયાવચ્ચ ) કરે અને એક મુનિ વાચનાચાય અને, છ મહિને તપ પૂર્ણ થયે, વૈયાવચ્ચ કરનારા મુનિએ તપ કરે અને તપ પૂર્ણ કરેલા મુનિએ તેમની વૈયાવચ્ચ કરે, ત્યારપછી વાચનાચાય તપ કરે અને બીજા વૈયાવચ્ચ કરે, આ પ્રમાણે ૧૮ માસે રિહાર કલ્પના તપ પૂર્ણ કરી પાછા ગુરુ પાસે આવે. આ તપ કરનારા નિર્વિંશમાનક કહેવાય છે અને તપશ્ચર્યા પૂર્ણ થયા પછી તે નિર્વિષ્ટકાયિક રૂપે આલેખાય છે.
( નવતત્ત્વ મહેસાણા ૩૨ મી ગાથા)
૧૧૨
સૂક્ષ્મ સંપરાય ચારિત્ર :
આના પણ એ ભેદ નીચે પ્રમાણે જાણવા.
( ૧ ) સંશ્યિમાનક–એટલે ઉપશમ શ્રેણિથી પડતા મુનિ
( ૨ ) વિશુદ્ધયમાનક–એટલે ઉપશમ કે ક્ષપક શ્રેણિ પર આગળ વધતા મુનિ.
યથાખ્યાત ચારિત્ર :
છાસ્થ અને કેવળી રૂપે એ પ્રકારે છે મેહ કમને ઉપશાંત કે ક્ષીણુ કરતા મુનિ છદ્મસ્થ કે જિન હેાય તે યથાખ્યાત સયત કહેવાય છે. પ્રરૂપણાદ્વાર પૂર્ણ.