________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૭
૧૧૧ ચારિત્ર લીધા પછી જેમને છેદો પસ્થાપનીય લેવાની આવશ્યકતા નથી તે યાવત્રુથિક છે જે વચલા બાવીશ તીર્થકરેના શાસનમાં હોય છે.
છેદેપસ્થાપનીય ચારિત્ર :
સાતિચાર અને નિરતિચાર રૂપે બે ભેદે જાણવા.
છેલ્લા અને પહેલા તીર્થકરના મુનિઓને સંયમ સાતિચાર હોવાથી કાચી દીક્ષા દરમ્યાન લાગેલા અતિચારેની શુદ્ધિ કરીને પાંચ મહાવ્રત સ્વીકાર કરવા માટે છેદપસ્થાપનીય એટલે વડી દીક્ષા લેવામાં આવે છે. જ્યારે બાવીશ તીર્થકરોના મુનિઓને સંયમ નિરતિચાર હોય છે. અથવા પાર્શ્વનાથ પરમાત્માના મુનિઓને નિરતિચાર હોવાના કારણે મહાવીર શાસનમાં આવતા કેવળ પાંચ મહાવ્રત ઉચ્ચારવાના હોય છે.
વડી દીક્ષા લીધા પછી પણ યદિ મૂળવતે અતિચરિત બને અને ખ્યાલ આવે છે તે પુણ્યશાલી સાધક પિતાનો દીક્ષા પર્યાયે છેદ કરાવીને ગુરુ પાસે વ્રતની આલોચના કરી શુદ્ધ થાય છે. પરિહાર વિશુદ્ધ ચારિત્રઃ
નિર્વિશમાનક અને નિર્વાિષ્ટકાયિક રૂપે બે ભેદ છે.
જે મુનિ પાંચ મહાવ્રત રૂપ તથા ઉત્તમોત્તમ ધમ ને મન, વચન તથા કાયાથી પાળતે અમુક પ્રકારનો તપ વિશેષ કરે તે આ સંયત છે, તેને વિધિ નીચે પ્રમાણે જાણ: