________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૭
૧૦૯
જવાબમાં જાણવાનું કે જેની સેવના કરતાં એટલે કે જે ક્રિયાઓ કરતાં આત્માની સ્વાભાવિકતામાં વકત્તા, લુચ્ચાઈ, માયામૃષાવાદિતા આદિ દુગુ ણા( દુન્ત્યાજ્ય ક્રૂષણા )ને પ્રવેશ થવા ન પામે તે જ આત્માના ધમ હાઇ શકે છે અને તે સમતા, સમ, શમ, તિતિક્ષા આદિ જ આત્માના ધર્મને અનુકૂળ તત્ત્વા છે. કેમકે તેમની આરાધના ( સેવના ) માટે આત્માને કંઈપણ પ્રયત્ન કરવાના રહેતા નથી, તથા તેની પાછળ આત્માને હાનિ, દુઃખ, શેાક, સંતાપ, આધિ, વ્યાધિ કે ઉપાધિ આદિ માડુરાજાના સૈનિકોના રતિમાત્ર ભય રહેતા નથી, જ્યારે હિંસા, જાઇ, ચૌય કમ, મૈથુન અને પરિગ્રહ જે આત્માના ધમાં છે જ નહી ત્યારે જ તેા તે પાપાના સેવન માટે પ્રયત્ન, પરિશ્રમ, વ્યૂહ રચના, ક્રૂરતા, નિર્દયતા અને કષાય, કલેશ આદિ શારીરિક, વાચિક, કે માનસિક વ્યાપાર કરવા જ પડે છે અને છેવટે આત્માનું અધઃપતન કરાવીને ચેારાશીના ચક્રમાં કે નવાણુ ના ફેરામાં પટકી પાડે છે. આ કારણે હિંસાની, ાની, દુરાચારની કે પરિગ્રહની પ્રવૃત્તિએ આત્માના ધમ હાઇ શકે તેમ નથી, જ્યારે સમતાની આરાધનામાં આત્મા બિલકુલ સ્વસ્થ જ રહે છે અને ઉર્ધ્વગતિના માલિક બને છે.
'
આ કારણથી ‘ સમ’ એ આત્માના ધમ છે, તેના ‘આય’ એટલે લાભ કરાવે અથવા પ્રયત્ન વિશેષ વડે આત્મા સમતાપ્રધાન બને તે ‘ સમાય ’ અને સ્વાથિંક ‘ કિણ ’ પ્રત્યય લગા ડવાથી સામાયિક કહેવાય છે. અનાદિકાળથી કે અનાદિકાળના સસારમાં જીવાત્માને પેાતાના મૌલિક ધમ સમતા’ની સેવના કરવી હતી, પરન્તુ મેહમાયાના જબરદસ્ત કુસંસ્કારોના કારણે સમતાની વિરુદ્ધ ‘ તામસ ’ની ઉપાસનામાં અનેકાનેક મનુષ્યા વતારા ખરખાદ કર્યાં છે. તેમજ · GOD · અર્થાત્ પરમાત્માને
6
.