________________
શતક ૨૫મુ ઉદ્દેશકઃ-૬
કષાયકુશીલને છ સમુદ્દાત માનવા.
નિગ્રન્થને સમુદ્દાત નથી.
કેવળી સ્નાતકને એક જ કેવળી સમુદ્ઘાત છે.
૧૦૫
( ૩૨ ) ક્ષેત્રદ્વાર :–પુલાકથી નિગ્રન્થ સુધીના મુનિએ લાકના અસંખ્યાતમા ભાગમાં રહે છે. સ્નાતકો પણ શરીરથી લાકના અસખ્યાત ભાગમાં જાણવા અને સમુદ્દાત સમયે સ’પૂર્ણ લેાકમાં જાણવા.
(૩૩) સ્પેનદ્વારને-અવગાહનાની જેમ જાવું.
કષાયકુશીલ
સુધી
નિગ્રન્થે ઔપશમિક અથવા ક્ષાયિક ભાવમાં જાણવાં. સ્નાતકા કેવળ ક્ષાયિક ભાવમાં જ હાય છે.
(૩૪) ભાવદ્વાર :-પુલાકથી ક્ષાયેાપશમિક ભાવ કહ્યો છે.
જે
(૩૫) પરિણામઢાર :-પ્રતિપદ્યમાન ( તત્કાળ પુલાક થયા હાય ) જઘન્યથી એક, બે કે ત્રણ હોય છે અને ઉત્કૃષ્ટથી ૨૦૦ થી ૯૦૦ સુધી જાણવા.
પૂર્વ પ્રતિયન્ન જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી બે હજાર થી નવ હજાર સુધી જાણવા.
(૩૬) અલ્પ મહુત્વ દ્વાર :-નિગ્રન્થા સૌથી ઘેાડા. પુલાક તેનાથી સખ્યાત ગુણા.
સ્નાતકો તેનાથી સખ્યાત ગુણા.