________________
૯૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
જન્મથી નવ વર્ષ થયા પછી કેવળજ્ઞાન ઉપજે છે, તેની નવ વર્ષોં ન્યૂન પૂકોટિવ પર્યંત અવસ્થિત પરિણામવાળા થઇને શૈલેશી અવસ્થા સુધી વિહરે છે. શૈલેશીમાં વધુ માન પરિણામવાળા હોય છે.
(૨૧) અધદ્વાર :-પુલાક મુનિને કેવળ આયુષ્યકમ ના બ ંધનની ચેાગ્યતા નહી હાવાથી શેષ સાતે કર્માંની પ્રકૃતિનુ ખંધન કરે છે. બકુશ મુનિ કદાચ આયુષ્યનુ બંધન કરે તે આઠે કર્માંનું અન્યથા સાતે કર્માનું બ ંધન કરે છે. પ્રતિસેવના કુશીલ માટે પણ બકુશની જેમ જાણવું. કષાયકુશીલ મુનિ સાત આઠ કે છ કર્માનુ મંધન કરે છે, સૂક્ષ્મસ'પરાય ગુણસ્થાનકે આયુષ્ય ધાતું નથી. કેમ કે તેનું બંધન અપ્રમત ગુણસ્થાનક સુધી જ હોય છે; માટે આયુષ્ય વિના સાત કર્માંને ખાંધે છે. સૂક્ષ્મસ પરાયે ખાદર કષાયનું બ ંધન નથી માટે આયુષ્ય અને મેહ સિવાય છ કર્મો ખાધે છે. અન્યથા આઠે કર્માને પણ ખાધે છે. નિગ્રંથ મુનિ યેાગના કારણે જ કેવળ વેદનીય કર્મીને બાંધે છે, જ્યારે સ્નાતક અયેાગી ગુણ સ્થાનકે ખ'ધ હેતુઓના અભાવ હાવાથી અખધક છે, અને સયેાગી હાય તે કેવળ સાતા વેદનીય કર્મોને બાંધે છે.
(૨૨) વેદદ્વાર :-પુલાક, અકુશ, પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલ આ ચારે જાતના મુનિએને આઠે કર્મના ઉદય વતતા હાવાથી તે કર્મોના રસાનુભવ રૂપ કવિપાકના ઉદયને ભાગવનારા છે. નિગ્રંથ મુનિને માહુના ઉપશમ થવાથી સાતે કમેને વેદનારા છે. જ્યારે સ્નાતકને ચાર અઘાતી કર્યાં જ વેદનાના છે.
(૨૩) ઉદીરણાદ્વાર :-પુલાક મુનિ આયુષ્ય અને વેદનીય વિનાની છ કર્માંની પ્રકૃતિને ઉદીરે છે.