________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૬
તે મુનિ નિગ્રન્થપદથી પતિત થઈને કષાયકુશીલ કહેવાશે. સ્નાતક મુનિને હીયમાન પરિણામેાની નિમિત્તતા સÖથા ક્ષીણ થઇ ગયેલી હાવાથી તેમના પરિણામા હીન થતા નથી.
609
પુલાક–ભકુશ અને કુશીલ મુનિ દ્ઘિ પિરણામેામાં વધે તા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અન્તર્મુ` હત` સુધી વધતા પિરણામવાળા હેાય છે. કેમકે ચારિત્રની આરાધનામાં જ્યારે મસ્તી આવે છે ત્યારે પરિણામેની ધારા વધતી હાય છે. પરન્તુ ચારિત્રમેહનીય કર્યું અને તેના ચુનંદા સૈનિકો પ્રતિસમયે શસ્ત્ર સામગ્રી તૈયાર કરીને જ બેઠેલા હાય છે, જ્યાં સાધકને સમય જેટલેા પ્રમાદ થયા કે કષાયે જોરદાર હુમલા કરે છે. અને સાધકને પાછો પાતાની છાવણીમાં લાવી મૂકે છે. સારાંશ કે કષાયેાના ખાધ થતા એક સમય કહેવાયે છે અને કષાયના ખાધ ન નડે તે ઉત્કૃષ્ટથી અન્તમ હત સુધીના ચડતા પરિણામેાના અનુભવ થાય છે. તથા સ્થિર પરિણામ જઘન્યથી એક સમય કહેવાયા છે અને ઉત્કૃષ્ટથી સાત સમય જાણવા. નિગ્રન્થને જઘન્યથી અન્ત તૂત અને ઉત્કૃષ્ટથી પણ તેટલા જ સમય વધતા પરિણામના જાણવા, તથા સ્થિર પરિણામના જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતસુહૃત સુધીના કહ્યો છે.
કેવળી સ્નાતકને જધન્ય અને ઉત્કૃષ્ટથી વધતા પરિણામ અન્તર્મુહૂતના કહ્યાં છે, કેમ કે શૈલેશી અવસ્થામાં વધમાન પરિણામ અન્તર્મુહૂતના પ્રમાણના જ હોય છે કેવળજ્ઞાનની ઉત્પત્તિ પછી અન્તર્મુહૂત સુધી અવસ્થિત પરિણામવાળા થઈને શૈલેશી સ્વીકારે તે અપેક્ષાએ તેમને અવસ્થિત કાળ જઘન્યથી અન્તર્મુહૂત પ્રમાણ કહ્યો છે. જ્યારે ઉત્કૃષ્ટથી કાંઈક ન્યૂન પૂર્વ કાઢિ કાળ હોય છે, કેમ કે પૂર્વ કટિવાળા પુરુષને