________________
૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
શેષ રહે છે. નિગ્રન્થ ઉપશાંત કષાયી પણ હાય અને ક્ષીણ કષાયી પણ હાય છે. જ્યારે સ્નાતક ક્ષીણુ કષાયી જ હાય છે. આનાથી આપણે જાણી શકીએ છીએ કષાયેા કેટલા ભયંકર અને કેવળજ્ઞાનના માધક હોય છે. જેનું વિવરણ ત્રીજા ભાગથી જાણવું.
(૧૯) લેશ્યાદ્વાર :-પુલાક, અકુશ અને પ્રતિસેવના કુશીલ મુનિઓને તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુકલલેસ્યા હાય છે. કષાય કુશીલને છએ લેશ્યા જાણવી. નિગ્રન્થને શુકલલેશ્યા તથા સ્નાતકને પરમ શુદ્ધ લેશ્યા જાણવી.
( ૨૦ ) પરિણામ દ્વાર: ચારિત્ર પર્યાયાના પરિણામ ઘટે છે? વધે છે? સ્થિર રહે છે?
જવાબમાં ભગવતે કહ્યું કે ગૌતમ ! પુલાક-અકુશ-પ્રતિ સેવના કુશીલ અને કષાય કુશીલ મુનિઓના પરિણામે વધે પણ છે, ઘટે પણ છે અને સ્થિર પણ રહે છે. કેમકે ચારિત્રમોહનીય કર્માંના ઉદયકાળની ખૂબ જ વિચિત્રતા હેાવાના કારણે સાધકને નિમિત્તો, સહવાસા અને સહુવાસિએના કારણે કષાયજન્ય અશુભ પરિસ્થિતિનું સર્જન થતાં સાધકના ચારિત્રપર્યાયે ઘટતાં જાય છે તે પ્રમાણે સારા નિમિત્તો અને સહવાસાની પ્રાપ્તિ થતાં પર્યાય વધે પણ છે અને કોઈક સમયે પાંચે ઘટતાં પણ નથી, વધતાં પણ નથી પણ સ્થિર રહેવા પામે છે, જ્યારે નિગ્રન્થ મુનિના પરિણામેા વધતા રહે છે અથવા સ્થિર પણ રહે છે પરન્તુ ઘટતા નથી. કેમ કે તે પુણ્યશાલિએએ પેાતાના પુરુષાર્થ દ્વારા માહને, કષાયને તથા કષાયાના નિમિત્તોને પણ તેવી રીતે ઉપમિત કે ક્ષય કર્યાં હોય છે. જે કારણે તેમના પિરણામા પડતા નથી. કદાચ મેાહુકના પ્રમલ ઉદયથી તેમના પિરણામેાની હાનિ થાય એટલે કે પરિણામેાથી પડે તે