________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૬
૯૫
ગુણા અધિક છે. જ્યારે પુલાક, ખકુશથી હીન-તુલ્ય અને અધિક છે. પ્રતિસેવના અને કષાયકુશીલથી અકુશ હીન છે. બકુશ, બીજા બકુશના સજાતીય પર્યાયથી હીન-તુલ્ય અને અધિક પણ હોય છે. હીનમાં ષસ્થાનક પતિત જાણવા.
નિગ્રન્થ અને સ્નાતકથી ખકુશ અનંતગુણા હીન છે. નિગ્રન્થ બીજા નિગ્રન્થના સજાતીય પર્યાયે તુલ્ય છે.
પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચારિત્રપર્યાય અન તગુણા છે, તેનાથી બકુશ અને પ્રતિસેવના કુશીલના જઘન્ય પર્યાય તુલ્ય અને અનંતગુણા છે, તેનાથી બકુશના ઉત્કૃષ્ટ પાંચા અનંતગુણા છે, તેનાથી પ્રતિસેવના કુશીલ અન’તગુણા, તેનાથી કષાય કુશીલના ચારિત્રપર્યાયે અનંતગુણા અને નિગ્રન્થ તથા સ્નાતકના પર્યાયે અનંતાગુણા જાણવા.
(૧૭) ચાગદ્વાર :-બધાય મુનિએ મનેયાગી, વચનચેગી અને કાયયેાગી હેાય છે. સ્નાતક યદ્ઘિ સયેગી અવસ્થામાં છેતેા ત્રણે યાગ જાણવા, તેવી રીતે ઉપયેગ પણ મને જાણવા.
(૧૮) કષાયદ્વાર :–કષાય કર્માંના ઉપશમ કે થયેાપશમ નહિ કરેલા હાવાથી પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલને ક્રોધ, માન, માયા અને લેાસરૂપી ચારે કષાયેા હેાય છે. કષાયકુશીલને સંજવલન કષાય ચારે હાય છે. કદાચ ત્રણ હોય તે માન-માયા અને લાભ, બે હાય તા માયા અને લાભ અને કદાચ એક જ કષાય હાય તા લાભ જાણવા. ઉપશમ કે ક્ષપક શ્રેણમાં સંજવલન ક્રોધના ઉપશમ કે ક્ષય થાય ત્યારે ત્રણ કષાયા માન કષાયના ઉપશમ કે ક્ષય થતાં માયા અને લેાભ શેષ રહે છે. અને સૂક્ષ્મ સ ́પરાય ગુણુસ્થાનકે કેવળ લાભ જ