________________
૯૦
શ્રી ભગવતી સૂત્ર સાર સ’ગ્રહ
જાણવી, પરંતુ ભવનપતિ, વ્યંતર અને જ્યાતિષમાં તેમને ઉત્પાદ નથી. કષાય કુશીલ ઉત્કૃષ્ટથી અનુત્તર વિમાનમાં જન્મે છે, જ્યારે સ્નાતકો સિદ્ધશિલામાં મિરાજમાન થાય છે.
પુલાક મુનિ યદિ સંયમની વિરાધના ન કરે તે ઈન્દ્ર, સામાનિક દેવ કે ત્રાયસ્ત્રિશ દેવ થાય છે. લાકપાલરૂપે પણ જન્મે છે પણ અહમિન્દ્રરૂપે જન્મતા નથી અને સયમની વિરા ધના કરી હોય તે વૈમાનિક દેવ બનતા નથી પણ ભવનપતિ, વ્યતર કે જ્યાતિષ બનવા પામે છે, અકુશ અને પ્રતિસેવના કુશીલ માટે પણ જાણવું, કષાય કુશીલ મુનિ વિરાધક હોય તા પૂર્વવત્ જાણવું. નિથા લેાકપાલ રૂપે બનતા નથી. દેવલાકને પામતા પુલાક જઘન્યથી બે થી નવ પલ્યાપમ અને ઉત્કૃષ્ટથી ૧૮ સાગરોપમની તથા બકુશની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૨ સાગરાપમ, કષાયકુશીલ ૩૩ સાગારાપમ જ્યારે નિગ્રંથ જધન્ય અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ સ્થિતિવાળા જાણવા.
(૧૫) સંયમદ્વાર :-પુલાક-ખકુશ-પ્રતિસેવના કુશીલ અને કષાય કુશીલને સંયમસ્થાને અસખ્યાત છે. નિ ંથ અને સ્નાતકને કેવળ એક જ સયમ સ્થાન છે. આ કારણે જ સૌથી થૈડા સંયમ સ્થાને નિગ્રંથ અને સ્નાતકને છે. સ્નાતક કેવળી હાવાના કારણે મેાહુકમ સથા નિર્મૂળ થઇ ગયેલા છે, તેથી તેએ સયમમાં સથા અને સદા સ્થિર જ છે. નિત્ર થા યદ્યપિ ઉપશમિત છે તેા પણ મેહ નામના કાળા નાગને લગભગ નિર્વિષ કરી દીધેલા હેાવાથી શુદ્ધ સ્ફટિક જેવા તેમના સયમ હાય છે. માટે જ તેમને ચડતર કરવાની રહેતી નથી. જ્યારે શેષ મુનિઓના માહુકમ ક્ષયાપશમ વિશેષણથી વિશેષિત હાય છે અથવા ક્ષાયિક સમ્યક્ત્વી હાય તા પણ ચારિત્રની ક્ષાયિક અવસ્થા તેમને પ્રાપ્ત કરેલી ન હેાવાથી એક સમયે સંયમની