________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬ અને નોઉત્સર્પિણી કાળ છે. તે પુલાક મુનિ અવસર્પિણ કાળમાં સુષમા સુષમા કાળે (પ્રથમ આરામાં) તથા સુષમા નામે બીજા આરામાં જન્મતે નથી, પણ ત્રીજા અને ચેથા આરામાં જન્મે છે. પણ પાંચમા આરામાં જન્મતે નથી. જ્યારે ચારિત્રની અપેક્ષાએ ત્રીજા, ચેથા અને પાંચમા આરામાં હોય છે. જેથી આરામાં જન્મેલે હોય તો પાંચમા આરામાં ચારિત્ર હોય છે.
ઉત્સર્પિણી કાળમાં બીજા, ત્રીજા અને ચોથા આરામાં જન્મ્યા હોય, તેમાં બીજા આરાના અંતમાં જન્મ્યા હોય અને ત્રીજામાં ચારિત્ર સ્વીકાર કરે. ત્રીજા અને ચોથા આરામાં જન્મ અને ચારિત્ર અને હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ તથા ચારિત્રની અપેક્ષાએ બન્નેને સદ્ભાવ જાણવે. અહીં સુષમા સુષમા (પ્રથમ આરે) જે કાળ મહાવિદેહ ક્ષેત્રમાં આવેલા દેવકુફ તથા ઉત્તરકુરૂમાં હોય છે. બીજા આરા જે કાળ (સુષમાં) હરિવર્ષ અને રમ્યકક્ષેત્રમાં હોય છે. ત્રીજા આરા જે કાળ હિમવત અને હૈરણ્યવત ક્ષેત્રમાં અને દુષમ સુષમા એટલે ચેથા આરા જે સમય મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે.
બકુશ મુનિ અવસર્પિણી અને ઉત્સર્પિણી કાળે હોય છે, અવસર્પિણીમાં હોય તે ત્રીજા, ચોથા, પાંચમાં આરામાં જાણવા અને ઉત્સર્પિણીમાં હેય તે જન્મની અપેક્ષા પુલાવત્ અને ચારિત્રની અપેક્ષાએ પાંચમે, છટ્ટે આરે નથી દેતા. શેષ પુલાવત્ સંહરણની અપેક્ષાએ કઈ પણ કાળમાં હોય.
(૧૪) ગતિદ્વાર મૃત્યુ પામીને પુલોકમુનિ જઘન્યથી સૌધર્મ દેવલેક અને ઉત્કૃષ્ટથી સહસાર દેવલેકમાં જન્મે છે. બકુશ ઉત્કૃષ્ટથી અશ્રુત કલ્પમાં જન્મે છે, પ્રતિસેવન કુશીલ પણ આ પ્રમાણે જ જાણવા. કષાયકુશીલની ગતિ પુલાકની જેમ