________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬
૭૯ ભાષાએ સંયમને શુદ્ધ કરવા માટે જ ઉપકરણે છે. તેમ છતાં મહવશ ઉપકરણે શેભે તેવા ઉજળા રાખવામાં ધ્યાન પરસ્ત છે.
[૨] અનાજોગ બકુશ :-મુનિ દીક્ષિત થયા પછી પણ સમજતો નથી કે એ, ડંડાસન, પંજણી વગેરેને ઉપયોગ શા માટે કરવાને? તેથી દોષેનું સેવન કરે, વર્ધન કરે તે અનેભગ બકુશ છે.
[૩] સંવૃત બકુશ –મુનિ પિતાના ચારિત્ર પાલન માટે દશ પ્રકારના પ્રત્યાખ્યાન સ્વરૂપ ઉતર ગુણેથી યુક્ત હેવા છતાં પણ કોઈને ખબર પડવા ન દે તેવી રીતે ગુપ્ત રહીને દેષોનું સેવન કર્યા કરે છે.
[૪] ત્રીજા નંબરથી વિપરીત જાણ.
[૫] યથા સૂક્ષ્મ બકુશ મુનિ શરીરના અવયને વિના કારણે પણ સાફ રાખવામાં મસ્ત રહે છે. કુશીલ નિગ્રંથ સિતં શરું ઘર
: જેમનું ચારિત્ર કે તેની આરાધના કુત્સિત એટલે સમ્યક પ્રકારે ન હોય તે કુશીલ કહેવાય છે. તેમના બે ભેદ છે, (૧) પ્રતિસેવના કુશીલ, (૨) કષાયકુશીલ.
પહેલામાં ઉત્તર ગુણેની વિરાધના સમજવી એટલે કે મૂળ ગુણેની રક્ષા માટે જ ઉત્તરગુણની આરાધના અનિવાર્ય હોવા છતાં જે સાધક તે ગુણને વિરાધ્યા કરે છે તે પ્રતિસેવના કુશીલ છે અને બીજામાં સંવલ કષાની ઉદીર્ણ કરવાથી દોષ લાગે છે તે કષાય કુશીલ કહેવાય છે. પ્રતિસેવના