________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૬
પાંચ ભેદે વર્ષાંગ્યા છે, તે આ પ્રમાણે (૧) જ્ઞાન પુલાક, (૨) દર્શન પુલાક, (૩) ચારિત્ર પુલાક, (૪) લિંગ પુલાક, અને (૫) યથાસૂમ પુલાક છે. પુલાક એટલે નિસ્સાર ધાન્યના કણુ જે ધાન્યના દાણા ઉપર ઉપરથી સારા દેખાય પણ અંદરથી સાર વિનાના હોય છે, તેવી રીતે પુલાક મુનિ પણ જાણવા. ચારિત્રધારી હોવા છતાં સયમના જે દૃષણા છે, તે વડે ભાવસયમને જેએ અસાર બનાવી દે છે.
७७
પુલાક સંયમી એ ભેદે છે. (૧) લબ્ધિપુલાક, (૨) પ્રતિસેવના પુલાક, ચતુવિધ સ ંઘની સેવા માટે કે તેના ઉપર આવેલી આપત્તિને ટાળવાને માટે ચક્રવર્તીના સૈન્યને તથા ચક્રવર્તીને પણ નાશ કરવાની શક્તિ વિશેષ લબ્ધિપુલાક મુનિને વરેલી હાય છે. જ્યારે પ્રતિસેવના મુનિને આશ્રય કરી, ગૌતમસ્વામીના પૂછેલા પ્રશ્નના જવાબમાં તે મુનિના પાંચ ભેદ કહેવામાં આવ્યા છે તે આ પ્રમાણે
—
(૧) જ્ઞાનપુલાકઃ—સારા જ્ઞાનવાન મુનિ પણ ચારિત્ર મોહનીય કાઁથી ઉત્પન્ન થયેલા માડુ તથા દનાવરણીય કર્મીના કારણે પ્રાપ્ત થયેલી નિદ્રા આર્દિને લઈ પ્રમાદવશ બને છે અને પેાતાના પૂર્વભવના પુણ્યદયે મેળવેલા ક્ષયેાપશમને મિલન, દૂષિત તથા સ્ખલિત કરે છે.
(૨) દન પુલાકઃ——સ્વાધ્યાયના પ્રમાદી સાધક ધીમેધીમે મિથ્યાત્વ મેાહનીય તરફ પ્રસ્થાન કરી સમ્યગ્દર્શનને, ભક્તિનેઉપાસનાને તથા શ્રદ્ધાને પણ દૂષિત કરે છે.
(૩) ચારિત્ર પુલાકઃ—દન તથા જ્ઞાન પ્રત્યે સ્ખલિત થયા પછી પેાતાની આરાધનાને તથા ક્રિયાકાંડને પણ દૂષિત કરનારા હાય છે.