________________
શતક ૨૫મુ : ઉદ્દેશક-૧
પુણ્ય-પાપ છે, આશ્રવ ખંધ છે, સવર નિરા છે અને સંપૂર્ણ કર્માંનો ક્ષય થયા પછી મેક્ષ છે. કર્માંના બંધનથી આત્મા પોતે જ બંધાય છે અને પોતે જ કપિ ંજરથી મુક્ત થાય છે આવુ સમ્યજ્ઞાન પણ પ્રાપ્ત થાય છે.
93
એકલુ જ્ઞાન થવું તે જૂદી વાત છે અને તે જ્ઞાનને જીવનના અણુઅણુમાં ઉતારીને આત્માને લાગેલા માહક ને મારી ભગાડવું કે તેને શક્તિહીન કરી દેવુ. તે ખીજી વાત છે, માટે સમ્યગ્દર્શન કે સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થયે છતે પણ ચારિત્રમેાહનીય કમ ના કારણે પેાતાના આત્માને શુદ્ધ-શુદ્ધતર અને શુદ્ધતમ બનાવવા માટે તે મેધ્યાન જ રહે છે. પરંતુ કદાચ કોઇક સમયે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સમયે પાછા મિથ્યાત્વ તરફ ન જાય અને આગળ વધવા માટેની ભાવનામાં વધારા થાય તા શેષ રહેલા અ'તઃકોડાકોડી કર્માંમાંથી કેટલાય પલ્યાપમના પચ્ચે પમ જેટલા કર્માંના વાદળાઓને શિથિલ કરતા અને મોક્ષાભિલાષણી પુરુષા શક્તિ વડે ખસેડી દેતા તે જીવાત્મા સંપૂર્ણ જીવહિંસાના ત્યાગ કરતા, કરાવતા તથા મૃષાવાદ, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહના ત્યાગ ત્રિવિધે કરતા તે ભાગ્યશાળી ચારિત્ર, દીક્ષા, સયમ-સČવિરતિધર્મ ના સ્વીકાર કરે છે. તે સમયે ગુરુદેવના ચરણેામાં મન, વચન તથા કાયાનું સમર્પણ કરતા, ત્યાગ, તપ અને સ્વાધ્યાયમાં આગળ ને આગળ વધવામાં તેને આનંદ થાય છે. પરન્તુ ભૂલવું ન જોઇએ કે ચારિત્રના ઉદ્દયકાળમાં કે તેની આરાધનાકાળમાં તે સાધક ગમે તેવા તપસ્વી, મહાતપસ્વી, જ્ઞાની, મહુાજ્ઞાની, પરિષહેાના વિજેતા કે સમતાપ્રધાન બન્યા હાય તે પણ સત્તાસ્થાને બેઠેલુ', એસાડેલુ, પાષાયેલું અને નિકાચિત કે અનિકાચિત રૂપે સ્થાન પામેલું ચારિત્ર માહનીય કમ નાગના ફૂંફાડાની જેમ પેાતાની