SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ૮૪ લાખ હૂહૂક=૧ ઉત્પલાંગ, ૮૪ લાખ ઉ૫લાંગ=૧ ઉત્પલ. ૮૪ લાખ ઉત્પલ=૧ પાંગ, ૮૪ લાખ પડ્યાંગ=૧ પ. ૮૪ લાખ પત્ર=૧ નલિનતાંગ, ૮૪ લાખ નલિનતાંગ=૧ નલિન. ૮૪ લાખ નલિન–૧ અર્થનિપૂરાંગ, ૮૪ લાખ અર્થનિપૂરાંગ=૧ અર્થનિપૂર. ૮૪ લાખ અર્થનિપૂર= અયુતાંગ, ૮૪ લાખ અયુતાંગ=૧ અયુત. ૮૪ લાખ અયુત=૧ નયુતાંગ, ૮૪ લાખ નયુતાંગ=૧ નયુત. ૮૪ લાખ નયુત=૧ પ્રયુતાંગ, ૮૪ લાખ પ્રયુતાગ=૧ પ્રયુત. ૮૪ લાખ પ્રયુત= ચૂલિતાંગ, ૮૪ લાખ ચૂલિતાગ=૧ ચૂલિતા. ૮૪ લાખ ચૂલિતા-૧ શીર્ષ પ્રહેલિકાંગ, ૮૪ લાખ પ્રહેલિકાંગ=૧ શીર્ષ પ્રહેલિકા. અહીં સુધી આંકડાની ગણી શકાય તે સંખેય કાળ છે. તે પછીને કાળ અસંખ્યાત છે જે ગણી શકાતું નથી. જૈન શાસન કહે છે કે આ સંખ્યાત કાળમાં સમયનું પ્રમાણ અસંખ્યાત જે સમજવું, અનંતનું નહીં. સારાંશ કે એક આવલિકામાં અસંખ્યાત સમય જ જાણ. હવે આપણને થશે કે આ અસંખ્યાત સમય કે? તે જાણવા માટે લેકપ્રકાશ અને કર્મગ્રન્થને અભ્યાસ કરે જરૂરી છે. પત્યેપમ, સાગરેપમ, ઉત્સર્પિણ અને અવસર્પિણ જેવા લાંબા અને ઉપમેય કાળ માટે પણ અનંત નહીં કિન્તુ અસંખ્યાત સમય જ જાણવા. જ્યારે પુદ્ગલ પરાવર્તનમાં અનંત સમયની ભાવના જાણવી.
SR No.023154
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 04
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1981
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy