________________
શતક રપ : ઉદ્દેશ ૪
ચમે કેટલા છે? ' જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! અઢારમા શતકના ચોથા ઉદેશામાં કહ્યા પ્રમાણે કૃતયુમ, યુગ્મ, દ્વાપરયુગમ અને કજિયુમ નામે ચાર યુગ્મ જાણવા. અહીં યુમ એ સંખ્યાવાચક શબ્દ છે. જે સંખ્યામાંથી ચાર ભાગ દેતા શેષ ચાર રહે તે કૃત યુગ્મ રાશિ કહેવાય છે. જેમ આઠ, બાર, સોળ ને ચારે ભાંગતા શેષ ચાર રહેવા પામે છે. આ પ્રમાણે ચારે ભાંગતા ત્રણ શેષ રહે તે જ રાશિ છે. જેમ સાત ને ચારે ભાંગતા શેષ ત્રણ રહે છે, તથા ચારે ભાંગતા શેષ બે રહે તે દ્વાપર યુગ્મ કહેવાય છે. જેમ છની સંખ્યાને ચારે ભાંગતા શેષ બે જ રહે છે. તથા ચારે ભાંગતા શેષ એક રહે તે કપેજ યુગ્મ કહેવાય છે. જેમાં પાંચમાંથી ચારને બાદ કરતાં શેષ એક રહે છે.
આ ચારે યુએમાંથી નારક કયા યુગ્મમાં છે?
જવાબમાં કહેવાયું છે કે તે નરકગતિના નારક છે. ચારે યુગ્મવાળા હોય છે. યાવત્ પૃથ્વીકાયિક, અપકાયિક, તેજસ્કાયિક અને વાયુકાયિક એકેન્દ્રિય પણ ચારે યુગ્મવાળા છે. વનસ્પતિમાં બીજી ગતિમાંથી આવીને એક—બે કે ત્રણ
ને ઉત્પાત મનાય છે તેથી કેઈક સમયે વનસ્પતિકાયિક કૃતયુગ્મ છે. યાવત્ કાજ યુગ્મવાળા પણ છે. બેઈન્દ્રિય જીથી યાવત્ વૈમાનિક દેવ સુધીમાં ચારે યુમ જાણવા. સિદ્ધના છ વનસ્પતિકાયિકની જેમ કે ઈક સમયે કૃતયુગ્મ થાવત્ કાજ યુગ્મવાળા પણ જાણવા.