________________
૬૪
શ્રી ભગવતી સૂત્ર સાર સ ગ્રહ
જીવોનું અલ્પમહુવ
બધાય જીવામાં મનુષ્યના જીવા સૌથી થેાડા છે, તેનાથી અસંખ્યાત ગુણા નારક છે, દેવા તેનાથી અસંખ્યાત ગુણા છે. સિદ્ધના જીવા તેનાથી અનંત ગુણા છે અને તિર્યંચના જીવા તેમનાથી પણ અનંત ગુણા વધારે છે.
શતક ૨૫ ઉદ્દેશો ૩ સમાપ્ત