________________
શતક ૧૯ મું : ઉદ્દેશક–૧૦ વાન વ્યંતર દેવે શું સમાહાર છે?
આ શતકને છેલ્લે ઉદ્દેશ છે. જવાબમાં ભંગવતે કહ્યું કે હે ગૌતમ! વાન વ્યંતર દેવે સમાહારવાળા, સમાન શરીરવાળા અને સમાન ઉચ્છવાસ કે નિશ્વાસવાળા દેતા નથી. શેષવાત પહેલા અને બીજા ભાગથી જાણવી.
ananeraren શતક ૧૯ ને ઉદેશે દસમ પૂર્ણ કરે
સમાપ્તિ વચન જગપૂજ્ય, નવયુગપ્રવર્તક શાસ્ત્ર વિશારદ, જૈનાચાર્ય સ્વ. ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજના શિષ્ય, શાસન દીપક સ્વ. મુનિરાજ શ્રી વિદ્યાવિજ્યજી મહારાજના શિષ્ય, ન્યાય-વ્યાકરણ-કાવ્યતીર્થ, પન્યાસપદ વિભૂષિત શ્રી પૂર્ણાનંદવિજય (કુમારશ્રમણ) ગણિવયે પિતાના મતિજ્ઞાનના વિકાસાર્થે શ્રુતજ્ઞાનના સંસ્કારાર્થે દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્રનું ઓગણીશમું શતક દશ ઉદ્દેશાઓ સાથે વિચિત કર્યું છે.
સર્વે નીવા: જૈનā gr:
सर्वेषां भद्रं भूयात् इत्याशासे" શતક ૧૯ મું પૂર્ણ