________________
શતક ૧૯ મુંઃ ઉદ્દેશક-૯
૫૬૧ સંશય નવિ ભાંજે શ્રતજ્ઞાને, અનુભવ નિશ્ચય જેઠે રે; વાદવિવાદ અનિશ્ચિત કરતે, અનુભવ વિણ જાય હેઠે રે. જિમ જિમ બહુશ્રુત બહુજન સંમત, બહુ શિષ્યને શેઠે રે; તિમ તિમ જિન શાસનને વરી, જે નાવ અનુભવ નેઠો રે. મારે તે ગુરુચરણ પસાયે, અનુભવ દિલમાંહી પેઠે રે;
વૃદ્ધિ પ્રગટી ઘટમાંહે, આતમ રતિ હુઈ બેઠો રે.
વર્ણકરણ પાંચ પ્રકારે, ગંધકરણ બે પ્રકારે, રસકરણ પાંચ પ્રકારે, સ્પર્શ કરણ આઠ પ્રકારે અને સંસ્થાનકરણ પાંચ પ્રકારે જાણવું.
મા શતક ૧૯ ને ઉદેશે નવમે પૂર્ણ. મને