SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૮મું ઉદ્દેશક-૨ ૪૨૧ તમારે ધર્મ બનજો. અષ્ટ પ્રવચન માતા એ જ સંયમને ઉત્પન્ન કરનારી છે માટે તેનાં જતનમાં હમેશાં જાગૃત રહેજે. નવ બ્રહ્મચર્યનું બખ્તર, સમ્યજ્ઞાનની તલવાર, ચારિત્ર ઢાલ, પ્રત્યે બેધ્યાન કોઈ કાળે બનશે નહી. અને ઉપગપૂર્વક રહેજે, ભગવંતની આ પ્રમાણેની તથ્યવાણી સાંભળીને તે બધા મુનિઓ સંયમમાં સ્થિર થયાં. કાર્તિક શેઠ (મુનિ) અષ્ટ પ્રવચન માતાના પાલનમાં, બ્રહ્મચર્યની નવ વાડમાં સ્થિર થયા અને સ્થવિરે પાસેથી સામાયિકથી લઈ યાવત્ ચૌદ પૂર્વના જ્ઞાતા બન્યા. તથા છઠ્ઠ–અઠ્ઠમ–ચાર-દશ આદિની તપશ્ચર્યાથી ભાવિત થઈને બાર વર્ષ સુધી સંયમ પાળીને એક મહિનાની સંલેખના કરી ૬૦ ભક્તોનું અનશન કર્યું અને કાળ કરી સૌધર્મ કલ્પમાં સૌધર્મ વિતં સક-વિમાનમાં-ઉપપાત સભામાં-ઇન્દ્ર તરીકે જન્મ્યા છે, જ્યાં બે સાગરોપમની સ્થિતિ છે. હા શતક ૧૮ ને ઉદ્દેશ બીજે પૂર્ણ.
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy