SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૫ મું ઉદ્દેશક-૧ ૩૨૫ સારાંશ કે ગોશાળાએ ભાવતીર્થ સ્વરૂપ શ્રી તીર્થકરદેવેની, તેમના મુનિઓની આશાતના કરી અને લાખે, કરેડે, અબજે ભવે તેના બગડવા પામ્યા છે. નરકમાં પરમાધામીએના ડંડા ખાતાં, વૈતરણીને ભયંકર દુઃખે ભેગવતાં, અસહ્ય વેદનાઓ તે ભેગવી શક્યો હતો, પશુ પક્ષીઓના અવતારમાં કે સ્ત્રી અવતારમાં બીજાના હાથે વિના મતે મરતે, સિંહાદિ અવતારમાં કુર બનીને કેટલાય અને ઘાતક બનીને બીજાએના હાથે મર્યો છે. વિકલેન્દ્રિય અવતારમાં બીજાઓના પગે, લાતે, હાથે ચગદાતાં, કચડાતાં ક્યાંય પણ શાતા ભેગવ્યા વિનાને પ્રત્યેક ભામાં ભૂખ-તરસ-ઠંડી-ગરમીને સહન કરતે માખી મચ્છરમાં ઠામ ઠરીને બેઠો નથી, શાતા ભેગવી નથી અને સંસારના સુખથી દૂરને દૂર જ રહ્યો છે. પાછળના ભમાં યદ્યપિ દીક્ષિત થયે છે તે પણ સંયમની આરાધનાના બદલે વિરાધના કરી છે. તેથી દેવલેકમાં પણ માનસિક સુખશાંતિ અને સમાધિ મેળવી શક્યો નથી. આ પ્રમાણે ગે શાળાનું જીવન સ્પષ્ટ છે. મૂળસૂત્રમાં વિસ્તારથી છે. મેં સંક્ષેપી લીધું છે. - શતક ૧૫ ને ઉદ્દેશો પહેલો પૂર્ણ. આ જગપૂજ્ય, શાવિશારદ, જૈનાચાર્ય–નવયુગપ્રવર્તકઉપરિયાલાદિ તીર્થોદ્ધારક-પાલીતાણુ યશવિજયજી જૈન ગુરુકુલાદિ અનેક સંસ્થાના સ્થાપક, સ્થળે સ્થળે પાંજરાપોળ આદિ સંસ્થાઓ દ્વારા મૂક પ્રાણીઓના જીવન રક્ષક ૧૦૦૮ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. (કાશીવાલા)ના શિષ્ય શાસન
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy