________________
३२६
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ દિપક મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી મ.ના શિષ્ય, ન્યાય, વ્યા. કા.ના તીર્થ પંન્યાસ શ્રી પૂર્ણાનંદવિજયજી મ. (કુમારશ્રમણ) પિતાના મતિજ્ઞાનના વિકાસ સાથે શ્રુતજ્ઞાનના સંસ્કારોથે યથામતિએ ભગવતીસૂત્રનું ૧૫મું શતક પૂર્ણ કર્યું છે.
સર્વે વીવા નૈરવં ગાનુયુ:” “સંયમ રાઘા નૈનાવશ્ય યાશાતનાં :”
शुभं भूयात् सर्वेषां जीवानाम्
શતક ૧૫મું પૂર્ણ