________________
શતક ૧૨ મું ઉદ્દેશક-૯
૧૩૧ ત્યારપછી સહસ્ત્રાર, મહાશુક, લાતંક, બ્રહ્મલેક, મહેન્દ્ર, સનતકુમાર, ઈશાનમાં ક્રમશઃ અસંખ્યાતગણું વધારે છે. સૌધર્મ માં સંખ્યાતગણું વધારે જાણવા. ભવનવાસી દેવો અસંખ્યાતગણ, તેનાથી વ્યંતરે અસંખ્યાતગણું અને જ્યોતિષ તેનાથી પણ અસંખ્યાતગણું વધારે જાણવા.
આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન મહાવીર સ્વામીની વાણી સાંભળીને ગૌતમસ્વામી પ્રસન્ન થયા. ઈન્દ્રો અને દેવે ખુશ થયા અને સૌ કઈ જૈનશાસનની આરાધના કરી નિર્જરા તત્વ તરફ પ્રસ્થાન કરવા માટે કટિબદ્ધ થયા અને ભગવાન મહાવીરને ભાવ તથા દ્રવ્યવંદના કરી પોતપોતાના સ્થાને ગયા.
છે
શતક ૧૨નો નવમે ઉદ્દેશ પૂર્ણ
કરે
S