SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૧૨મું : ઉદ્દેશક-૧૦ આત્મા કેટલા પ્રકારે છે? બારમા શતકના દશમા અને છેલ્લા ઉદ્દેશામાં ગૌતમસ્વામીજીએ આત્મા સંબંધી ભિન્ન ભિન્ન પ્રકારે પ્રશ્નો પૂછળ્યા છે કારણ કે આ બ્રહ્માંડમાં સૌથી પહેલી જાણવા માટેની કોઈ વસ્તુ હોય તે તે આત્મા છે. તેના અભાવમાં પૂરા સંસારની મુસાફરી કરનારા, પ્લેનમાં ઉડનારા મોટા મોટા શ્રીમતે, સત્તાધારીઓ અને ડીગ્રીધારીઓના જીવનમાં પણ અધૂરાપણું જ રહેવાનું છે. આત્માની ઓળખાણ વિનાના માણસને પરમાત્માની પણ ઓળખાણ સત્ય સ્વરૂપે શી રીતે થશે? જેને પિતાના નિજત્વનું ભાન અને જ્ઞાન નથી તે પાક પદાર્થોનું યથાર્થ અને પૂર્ણજ્ઞાન શી રીતે પ્રાપ્ત કરશે? અને તે વિના તેની સાધના–ભક્તિ-ઉપાસના-તપ-જપ-ધ્યાન અને દાનાદિ ક્રિયાઓ ઘઉંના ખેતરમાં ઘાસની ઉત્પત્તિથી વધુ બીજુ કયું ફળ આપશે? ૮૪ લાખ જીવાનિમાંથી ઉત્કૃષ્ટતમ મનુષ્ય અવતારને પામ્યા પછી પણ માણસ દંભી, માયા મૃષાવાદી, હિંસક, દુરાચારી બનતે હોય તે તેનાં ઘણાં કારણેમાં મુખ્ય કારણ આત્માની ઓળખાણને અભાવ એ જ છે. માટે જ આધ્યાત્મિક આચા નું એક જ કથન છે કે “લાખ કરોડે પ્રકારના પદુગલિક પદાર્થોનું જ્ઞાન મેળવતાં પહેલાં તમે “આત્મા’નું સત્યાર્થ જ્ઞાન મેળવવા માટે જ પ્રયત્ન કરજો જેથી તમારી અજ્ઞાનગ્રંથિઓ છેદાશે, મિથ્યાજ્ઞાનને ભૂતડો પલાયન થશે, વિપરીત જ્ઞાનરૂપી પિશાચને ઊભા રહેવાનું પણ સ્થાન નહિ મળે. તેમ જ કામરૂપી ગુંડે, માનરૂપી અજગર, માયા નામે નાગણ, લેભ નામે
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy