________________
સંપાદકીય
વયેવૃદ્ધ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયજયંતસૂરીશ્વરજી મ. સા.ની શીળી છાંય અને પ્રતિદિન પ્રવૃદ્ધપ્રભાવી, નિત્ય ભક્તામર સ્તોત્રપાઠી, વાત્સલ્યગંગા સમા તીર્થપ્રભાવક પૂ. ગુરૂદેવ શ્રીમદ્ વિજયવિક્રમસૂરીશ્વરજી મ. સા.ની પાવન ગેદમાં યથાશક્ય સંયમઆરાધના કરવાનો આનંદ કે ઈ. અને રે જ છે.
શાસન સંનિષ્ઠ પૂજે એ જ ઇચ્છી રહ્યા છે કે પરમતારક જેનરત્ન વ્યાખ્યાનવાચસ્પતિ, કવિકલકિરીટ પૂ. પાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજાએ આપેલ અમર વારસો પોતે સફળ કરે.શિષ્ય-શિષ્યાગણમાં આકંઠ તેનું સિંચન થાય અને વર્તમાન જગતને આ અલખના અવધૂતનો પરિચય તેમના સાહિત્ય દ્વારા પણ સતત મળ્યા કરે!
મારા પૂજ્ય ગુરૂદેવનું એક પણું વ્યાખ્યાન એવું ભાગ્યે જ હશે કે જેમાં તેઓએ દેશના આપતા....આ તે મેં મારા ગુરૂના મુખેથી સાંભળ્યું છે. પછી શાસ્ત્રમાં વાંચ્યું, પણ..સંસ્કાર વાંચવાથી નથી પડ્યો અને તે મારા ગુરુના મુખે સાંભળવાથી જ યાદ છે.” આ વાક્ય ન કહ્યું હોય અને આ વાક્ય બોલતા પૂ. ગુરૂદેવનો આત્મા જે નમ્રતા