________________
આભાર-દર્શન
-
-
-
સૌથી પહેલાં, ચા ખરર પુરૂષો આવે તે સ્વાભાવિક તેમાં એક મહાપુણલાલ જ શુભ નામથી આ ગ્રન્થમલા અતિ ભાઈને વૃદ્ધિ પામ્યા કરે .
આ પછી, એ જ આચાર્ય ભગવાનના વિદ્વાન વિનેયરત્ન પૂ. મુનિરાજ શ્રી વિક્રમવિજયજી મહારાજ યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્યદેવનાં શ્રી ભગવતીજી સૂત્રને અવલંબીને અપાએલાં વ્યાખ્યાનેનું અવતરણ કરવાનું કષ્ટસાધ્ય કાર્ય" નિંયમિતપણે કર્યું, તેમ જ જેઓશ્રી, પિતાના અન્ય ગુરૂ બંધુઓની જેમ આ ગ્રન્થમાળા પ્રત્યે સદા લક્ષ્ય
-
-
-
E
અ
આપતા આવ્યા
છે.
..... . . .
આ પછી, એ અવતરણેનું સર્જન કરીને આ ગ્રન્થમાં. અાએલાં વ્યાખ્યાનનું સાર રૂપે સંપાદન કરનાર શ્રીયુતચીમનલાલ નાથાલાલ શાહ (શ્રીકાન્ત યાદ આવે છે, કે જેમણે પૂ. આચાર્ય દેવશ્રીની પ્રત્યેના ભક્તિભાવથી જ આ સજના ને સંપાદનનું કાર્ય કર્યું છે.