________________
[૪૭
1. કું.] પર ઘરે જોતાં રે ધમ તુમે ફા, कर्मेति श्रावक : ’” એટલે દાન, શીયલ, તપ, અને ભાવના ઈત્યાદિ શુભ યાગથી આઠ પ્રકારના કર્માંના ત્યાગ કરે, તે શ્રાવક જાણવા. ” ખીજો શકાર માનીને “ શૃજળતિ ચલિમ્સ: સભ્ય, સમાચરીમિતિ શ્રાવલ. એટલે સાધુ પાસેથી સમ્યક્ પ્રકારે સામાચારી સાંભળે તે શ્રાવક જાણવા. ''એ બન્ને અ ભાવશ્રાવકની અપેક્ષાથી જાણવા. વળી “ જેનાં પૂર્વ અંધાયેલાં અનેક પાપા ખપે છે, અર્થાત્ જીવ પ્રદેશથી મહાર નીકળી જાય છે, અને જે વ્રતાથી નિરંતર વીટાયલેા છે, તે શ્રાવક કહેવાય છે, “ જે પુરૂષ સમ્યક્ત્વાદિક પામીને દરરોજ મુનિરાજ પાસે ઉત્કૃષ્ટ સામાચારી સાંભળે છે, તેને પણ જાણુ લાકે શ્રાવક કહે છે. ” તેમજ જે પુરૂષ (શ્રા એટલે સિદ્ધાંતના પદના અર્થ વિચારીને જે પેાતાની આગમ ઉપરની શ્રદ્ધા પરિપકવ કરે, (વ એટલે ) નિત્ય સુપાત્રને વિષે ધનનો વ્યય કરે, અને (૩ એટલે ). રૂડા મુનિરાજની સેવા કરીને પોતાનાં માઠાં કમ છેડે અર્થાત્ ખપાવે, એ માટે તેને ઉત્તમ પુરૂષષ શ્રાવક કહે છે. ” અથવા “ જે પુરૂષ શ્રા એટલે તત્ત્વના અ (ચ ંતવીને પ્રવચન ઉપરની શ્રદ્ધા પરિપકવ કરે, તથા સિદ્ધાંત સાંભળે, ‘વ' એટલે સુપાત્રે ધનનો વ્યય કરે, અને દન–સમકિત આદરે, ‘ક’ એટલે માઠાં કને છેડે, અને ઈન્દ્રિયાક્રિકના સંયમ કરે, તેને વિચક્ષણ પુરૂષા શ્રાવક કહે છે. ” હવે શ્રાદ્' શબ્દના અથ કહે છે. જેની સત્ક્રમને વિષે શ્રદ્ધા છે, તે શ્રાદ્ધ કહેવાય છે. મૂળ શબ્દ શ્રદ્ધા હતા તેને
F