________________
૪૮]
નિજ ઘર નલહારે ધ;
[ચા. વિ
મા અધ્યાવૃિતનઃ એ વ્યાકરણુસૂત્રથી શુ પ્રત્યય કર્યાં, ત્યારે પ્રત્યયના ણ કારના લેપ અને આદિની વૃદ્ધિ થવાથી માદ એવુ રૂપ થાય છે. શ્રાવક શબ્દની પેઠે શ્રાદ્ધ શબ્દને પણ ઉપર કરેલા અથ ભાવ શ્રાવકની અપેક્ષાથીજ જાણવા. માટે ગાથામાં કહ્યું કે ભાવ શ્રાવકના અધિકાર છે. પ્રમથ દિવસકૃત્યની વિધિ કહે છે. नवकारेण विबुद्धो, सरेइ सो सकुलधम्मनियमाई । पडिकमिअ सुईपूइअ, गिहे जिणं कुणइ संवरणं ॥ ५ ॥ भूः
નવકારગણીને જાગૃત થવું પછી પેાતાના કુળને ચાગ્ય ધમ કૃત્ય નિયમાદિને સભારવા ત્યારબાદ પ્રતિક્રમણ કરી પવિત્ર થઈ જિનમ`દિરમાં જિનેશ્વરને પૂજી પચ્ચક્ખાણુ કરવુ. નમો હિતાની' ઇત્યાદિ નવકાર ગણીને જાગૃત્ થયેલા શ્રાવક પેાતાના કુળ, ધર્મ, નિયમ ઈત્યાદિકનું ચિંતવન કરે.’ ઈત્યાદિ પ્રથમ ગાથા નું' વિવરણ આ પ્રમાણે છે. ઉઠવાના સમય અને વહેલા ઉઠવાથી લાભ
શ્રાવકે નિદ્રા થાડી લેવી. પાછલી રાત્રે પહેાર રાત્રિ આકી રહે તે વખતે ઉઠવુ'. તેમ કરવામાં આલેક સંબધી તથા પરલેાક સંબધી કાર્ય ના ખરેખર વિચાર થવાથી તે તે કાર્યની સિદ્ધિ તથા બીજા પણ ઘણા ફાયદા છે, અને તેમ ન કરવામાં, આવે તે આલાક અને પરલેાક સ``ધી કાની હાનિ વગેરે ઘણા દોષો છે. લેકમાં પણ કહ્યું છે કે—
મજૂર લાકો જો વહેલા ઉઠીને કામે વળગે તે, તેમને ધન મળે છે, ધમિ પુરૂષો વહેલા ઉઠીને ધમ કાર્ય કરે તે,