________________
૪] શ્રી સીમંધર સાહેબ સાંભલા (૧૧) 'શ્રા. વિ. કહ્યા કરે અને તેમને તણખલા સમાન ગણે, ૪ તે શ્રાવક શાય સરખો જાણવા. બીજા ચાર વિકલ્પમાં, ગુરૂએ કહેલા સૂત્રા જેવે કહ્યો હેાય તેવા જ જે શ્રાવક સ્વ હૃદયમાં ઉતારે તે સુશ્રાવકને સિદ્ધાંતમાં ૧ આરિસાસમાન વણુ ધ્યેા છે. જે શ્રાવક ગુરૂના વચનના ખરાખર નિર્ણય કરે નહી' તેથી પવન જેમ ધ્વજાને આમતેમ ભમાવે, તેમ અજ્ઞાની લેકે જેને ભમાવે તે શ્રાવક ૨ વજા સમાન જાણવા. ગીતા મુનિરાજ ગમે તેટલુ સમજાવે તા પણ જે પકડેલા હુઠ છેડે નહીં, પરંતુ મુનિરાજ ઉપર દ્વેષભાવ પણ ન રાખે, તે શ્રાવક ૩ સ્તંભ સમાન જાણવા. જે શ્રાવક ધમ ના ઉપદેશ કરનાર મુનિરાજ ઉપર પણ “તું ઉન્માર્ગ દેખાડનારા, નિન્હેવ, મૂઢ અને મધમી` છે.” એવા નિદાના શબ્દ બેલે, તે શ્રાવક ૪ ખર્ટક સમાન જેમ પાતળુ વિષ્ટાદિ અશુચિ દ્રવ્ય, સ્પર્શ કરનાર માણસને પણ ખરડયાં કરે છે, તેમ સારા ઉપદેશ કરનારને પણ જે કૃષણ આપે, તે ખર'ટક સમાન કહેવાય છે, નિશ્ચય નયમતે શેય અને ખર’ટક સમાન એ બન્ને મિથ્યાત્વી જાણવા. અને વ્યવહાર નયમતે તેા શ્રાવક કહેવાય છે, કારણ કે, તે જિનમ’દ્વિરાદ્ઘિક વગેરે સ્થળે જાય છે. મદિરની સભાળ રાખે છે. શ્રાવક અને શ્રાદ્ શબ્દના અ
( હવે શ્રાવક” એ શબ્દના અથ કહે છે. ) ‘શ’ અને ‘સ’ એ બે સરખા જાણીને શ્રાવક શબ્દના અર્થ આ પ્રમાણે થાય છે. પ્રથમ સકાર માનીને “ સત અન્નત્તર