________________
ફિક
હિ, કૃ] રાપવા કઈ મત કંદરે આગળ ગીત કહ્યું તે આ રીતે— કવણુકેરા પુત્તિમિત્તા રે, કવણ કેરી નારી;
હે મેહો મેરી મેરી, મૂઢ ભણે અવિચારી ના જાગ જાગને જોગી છે, જેને જોગ વિચારા મેહી અમારગ આદરી મારગ, જિમ પામે ભવપારા અતિહિ ગહના અતિહિ કૂડા, અતિહિ અથિર સસરા ભામું છોડી ગજુ માંડી, કીજે જિન ધર્મ સારા મોડેહિઓ કહેબાહિએ, લેહે વાહિઓ ધાઈ મુસિઆબભવિ અવરાકારાણ મુરખ :ખિયો થાઇ એકને જીઈ બિહને ખેચે, ત્રણે સચે ચારિ વારે છે પાંચે પાળી છએ ટાળી; આપે પાર ઉતારે છે પા
ગિનીની વાણું સાંભળી મૃગદાવજ રાજા દઢ વૈરાગી થયે. રાહુ અને શકરાજ પુત્રને બેલાવી ત્યાંને ત્યાં પિતાને દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યો. મંત્રી વિગેરેએ આગ્રહ પૂર્વક નગરમાં દીક્ષા લેવાનું જણાવી રાજાને નગરમાં લઈ ગયાં. રાજાએ તુર્ત શુકરાજાને રાજા તરીકે અભિષેક કર્યો. અને સવારે દીક્ષા માટેની તૈયારી કરી. રાત્રિએ રાજાની દયાનપરંપરા વૃદિધગત થઈ અને ધર્મધ્યાન શુક્લધ્યાને ચડતા ચડતા ગૃહસ્થપણામાંજ મૃગવજને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવદુંદુભિગઈ અને રાજાને દેવતાએ વેષ આવે. ત્યારબાદ મૃગાદવજ કેવળી ભગવાને દેશના આપી અને તે દેશનાના અંતે કમલમાલારાણી, હંસરાજ અને ચંદ્રાંકકુમારે દીક્ષા લીધી. શકરાજે સમ્ભત્વ પૂર્વક બારવ્રત અંગીકાર કર્યો.