________________
૩૪]
કેઈ નિજ ટ્રાયને ગાવા,
શ્રા. વિ.
6
'
વિલસતાં તેને એક પુત્ર થયા તેનું નામ ચંદ્રાંક પાડ્યુ અને તે પુત્રને પેાતાની પરિણીત સ્ત્રી યશોમતીને સોંપ્યા. યશેામતી પતિ અને પુત્ર સુખથી રહિત હાવાથી પાતાના આળકની પેઠે તે છોકરાને તેણે ઉછેર્યાં. આમ છતાં આ અધુ' દેવપ્રભાવથી અજ્ઞાત રહ્યુ. જોતજોતામાં ચ'દ્રાંકકુમાર ચુવાન થયા, યશેામતીનુ' ચિત્તયુવાન ચ'દ્રાંકકુમારને દેખી વિહ્વળ બન્યુ* અને તેણે વિચાર્યુ કે જે પતિ મને છેતરી બિંગનીને ભાગવે છે તેને છેતરી મારા નિહ એવા કુમાર સાથે મને ભાગ ભાગવતા શા વાંધા છે ? ? એમ વિચારી કામવિવળ બનેલ યશોમતીએ ચંદ્રાંક આગળ દુષ્ટ વિચાર રજી કર્યાં. ચંદ્રાંક ચમકયા અને ખોલી ઉઠયો કે ‘તુ માતા થઈ આવે! નીચ વિચાર કરતાં કેમ શરમાતી નથી ?” યશેામતીએ જવાબમાં કહ્યું કે ‘ હું તારી માતા નથી તારી માતા તેા ચદ્રાવતી છે' આ પછી ચદ્રાંકકુમાર મને તિરસ્કારી તમારી શેાધ માટે નીકળ્યા. પણ હું પતિ પુત્ર અને સ’સારસુખથી વિચાગી થવાથી વિહ્વળ બની ચેનિી થઇ. “ હું રાજા ? યશેામતિ તેજ હુ ચેાગિની છું. જે ચન્ને આકાશવાણીથી તમને કહ્યુ' તેણે જ મને સ વાત કહી છે અને તે મે તમને સ‘ભળાવી ” રાજા કોષે ભરાયે અને ખેદ પામ્યા પણ યોગિનીએ સાંત્વન આપતાં કહ્યું કે “ હે રાજા સ ́સાર વિચિત્ર છે તેમાં પુત્ર પિતા વિગેરે કોઈ કોઈનુ નથી માટે હવે તમે તમારૂ કલ્યાણ સાધો.” ત્યારપછી યાગિનીએ પેાતાની ચેગિનીની રીતમુજબ રાજા
''