________________
Ya] ઉસી દિન હૈ સુખી ન્યારાજ, (૪) શ્રિા, વિ થયેલ અમાદેવીના વચનથી સુવર્ણ મય ખલાનકમાંની પ્રતિમા કે; જે કાચા સૂત્રથી વીટાયેલી તે લાવ્યેા. ચૈત્યના દ્વારમાં આવતાં પાછળ જોયુ. તેથી તે પ્રતિમા ત્યાં જ સ્થિર થઈ. પછી ચૈત્યનું દ્વાર ફેરવી નાંખ્યુ. તે હજી સુધી તેમ જ છે. કેટલાક એમ કહે છે કે—સુવર્ણ મય ખલાનકમાં મહાંત્તર મ્હાટી પ્રતિમાએ હતી. તેમાં અઢાર સુવર્ણની, અઢાર રત્નની, અઢાર પાષાણની હતી. આ રીતે શ્રી ગિરનારની ઉપરના શ્રી નેમિનાથભગવાનના પ્રખ`ધ છે, ઈતિ છટ્ઠ' દ્વાર.
૭. પ્રતિમાની અંજનશલાકા અને પ્રતિષ્ઠા— તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા, અંજનશલાકા શીઘ્ર કરાવવી, કેમકે ષોડશકમાં કહ્યું છે કેઃ-પૂર્વે કહેલ વિધિ પ્રમાણે અનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા, તત્કાળ દશ દિવસની અંદર કરવી. પ્રતિષ્ઠા સંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, ખીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા. સિદ્ધાંતના જાણુ લેાકેા એમ કહે છે કે-જે સમયમાં જે તીર્થંકરનું શાસન ચાલતુ... હાય, તે સમયમાં તે તીર્થંકરની એકલી પ્રતિમા હાય તે વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે. ઋષભદેવ આદિ ચાવીશેની ક્ષેત્રપ્રતિષ્ઠા કહેવાય છે, અને એકસેાસીતેર ભગવાનની મહાપ્રતિષ્ઠા કહેવાય છે, બૃડુભાગ્યમાં કહ્યું છે કે એક વ્યક્તિપ્રતિષ્ઠા, ખીજી ક્ષેત્રપ્રતિષ્ઠા અને ત્રીજી મહાપ્રતિષ્ઠા તે અનુક્રમે એક, ચાવીશ અને એકસાસિત્તેર ભગવાનની જાણવી. સર્વ પ્રકારની પ્રતિમાની સામગ્રી સ’પાદન કરવી, શ્રી સ`ઘને તથા ગુરુ મહારાજને ખેલાવવા. તેમને પ્રવેશ વગેરે ઘણા ઉત્સવથી કરી સમ્યક્ પ્રકારે તેમનુ