________________
જ. .] નીલ જબ હંસ વેગા, [૬૩૯ જાણતાં જ રાતેારાત પેથઠ શાહે બાર હજાર ટંકનું મીઠુ પાણીમાં ન ખાજુ, આ ચૈત્ય બનાવવા સારુ સાનૈયાથી ભરેલી ખત્રીશ ઊંટડીએ માકલી. પાયામાં ચારાશી હજાર ટ'કનુ' ખરચ થયુ. ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. આ રીતે પેથડ વિહાર બન્યા વળી તે પેથડે જ શત્રુ જયપવ ત ઉપર શ્રી ઋષભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ધડી પ્રમાણુ સુવણું થી ચારે તરફ મઢાવીને મેરુ પર્યંતની માફક સુવર્ણ મય કર્યું. ગિરનાર પતના સુવર્ણ મય અલાનકના સબધ નીચે પ્રમાણે છે— ગઈ ચાવીશીમાં ઉત્તજ્જયિની નગરાને વિષે ત્રીજા શ્રી સાગર તીર્થંકરને કેવળીની પદા જોઈ નરવાહન રાજાએ પૂછ્યું કે, “હું કયારે કેવળી થઈશ ?” ભગવાને કહ્યું આવતી ચાવીશીમાં બાવીશમાં તીથકર શ્રી નેમિનાથ ભગવાનના તીમાં તું કેવળી થઈશ” નરવાહન રાજાએ દીક્ષા લીધી અને આયુષ્યને અતે બ્રહ્મેન્દ્ર થઈ શ્રી નેમિનાથ ભગવાનની વજ્રસૂત્તિકામય પ્રતિમા કરી દશ સાગરોપમ સુધી તેની પૂજા કરી પોતાના આયુષ્યના અ`ત આવ્યા, ત્યારે ગિરનાર પવ ત ઉપર સુવર્ણ –રત્નમય પ્રતિમાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુણમય બલાનક કર્યું; અને તેમાં તે વસ્મૃત્તિકામય પ્રતિમાની સ્થાપના કરી.
અનુક્રમે સંઘપતિ શ્રી રત્નશ્રેષ્ઠી મ્હાટા સંઘ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યા. ઘણા હર્ષોંથી સ્નાત્ર કરવાથી મૃત્તિ કામય (લેપ્ટેમય) પ્રતિમા ગળી ગઈ. તેથી રત્નશ્રેષ્ઠી ઘણા ખેદ પામ્યા. સાઠ ઉપવાસ કરવાથી પ્રસન્ન
I