________________
કુર] કરી લે ધમકી કરણી જ (૨) [શ્રા. વિ. તે નામ માત્રથી પણ મ્હારા સાધી થયે, માટે તે અ'ધનમાં હેાય ત્યાં સુધી મ્હારૂ' સ'વત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ?’’ એમ કહી ઉદાયને ચ'પ્રદ્ઘાંતને ખ'ધનમાંથી મુક્ત કર્યાં, માન્યા, અને કપાળે લેખવાળે પટ્ટ બાંધી તેને અવતી દેશ આપ્યું.
ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સતેષ વગેરેની જેટલી પ્રશસા કરીએ તેટલી ઘેાડી છે. ચામાસુ' પુરૂ' થયા પછી ઉદાયન રાજા વીતભય પાટણે ગયા. સેનાને સ્થાનકે આવેલા વિણક લોકોના રહેઠાણુથી દશપુર નામે એક નવું નગર વસ્યું. તે નગર ઉદ્યાયન રાજાએ જીવજંતસ્વામીની પૂજાને માટે અણુ કર્યું. તેમજ વિદિશા પુરીને ભાયલસ્વામીનુ નામ દઈ તે તથા ખીજા' ખાર હજાર ગામ જીવતસ્વામીની સેવામાં આપ્યાં.
હવે ઉદાયન રાજા, પ્રભાવતીને જીવ જે દેવતા, તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતા હતા. એક વખતે પિમ પૌષધ હાવાથી તેણે રાત્રિજાગરણ કર્યું. ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દૃઢ પરિણામ ઉત્પન્ન થયા પછી પ્રાતઃકાળે તેણે કપિલ દેવળીએ પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજાને સારૂ ઘણાગામ, આકર, પુર વગેરે આપ્યાં. “ રાજ્ય અંતે નરક આપનારૂ છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપુ?” મનમાં એવા વિચાર આવ્યાથી રાજાએ કેશિ નામના પોતાના ભાણેજને રાજ્ય આપ્યું, અને પાતે શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધું. તે વખતે કેશિ રાજાએ દીક્ષા ઉત્સવ કર્યાં.