________________
foo]
ચલવે ડાકડમાલા;
[all. Fa. ત્રણ પ્રકારના શલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુસકવેદને બાંધતા નથી, અને પૂર્વે આંધ્યા હોય તા તેની નિર્જરા કરે છે. આાયણના આઠ ગુણ છે. આ રીતે શ્રાદ્ધજીતકલ્પમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશમાત્રઉદ્ધાર કરી કાઢેલા આલેયણા વિધિ પૂણ થયા છે.
અતિશય તીવ્ર પરિણામથી કરેલા મ્હોટા તથા નિકાચિત્ થએલા પણ બાળહત્યા, સ્ત્રીહત્યા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, રાજાની સ્ત્રી સાથે ગમન વગેરેના મહાપાપની સમ્યક્ પ્રકારે આલેાયણા કરી ગુરુએ આપેલુ પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તે તે જીવ તે જ ભવમાં શુદ્ધ થાય. એમ ન હેાત તે દૃઢપ્રહારી વગેરેને તે જ ભવે મુક્તિ શી રીતે થાય ? આલેયણા દરેક ચામાસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વકૃત્ય ગાથાના ઉત્તરાર્ધ ના અથ કહ્યો છે.
TPE
તપાગચ્છીય શ્રી રત્નરોખરસૂરિાવરચિત 'શ્રાદ્ધવિાંધ પ્રકરણ'ની ‘શ્રાદ્ધવિધકૌમુદી' ટીકામાં પચત્ર વર્ષ કૃત્ય-પ્રકાશના ગુજરાતીમાં અનુવાદ ગણિત્ર શ્રી મહાયરાસાગરજી મ. સા. દ્વારા સંપૂર્ણ થયા.
T
EDUS
23