________________
જ. રૃ.]
શુદ્ધ પરૂપણ ગુણ વિણ ન ઘટે.
TDI NE DTGTT NOT
છઠ્ઠો પ્રકાશ
: જન્મકૃત્ય
[૬૦૧
XXXXXXXXXXXXX
जम्मंमि वासठाणं, तिवग्गसिध्धी कारण उचिअं । ચિત્ર વિજ્ઞાનદ્દળ, વાગિદ્દાં ૨ મિન્નારૂં ?! મૂલ હવે જન્મકૃત્ય ત્રણ ગાથા તથા અઢાર દ્વારવડે કહે છે. ૧. નિવાસસ્થાન કેવુ અને કયાં રાખવું ?
જન્મરૂપ મંદીખાનામાં પહેલાં નિવાસસ્થાન ઉચિત લેવુ. જેથી ત્રિવગની એટલે ધર્માં કામની સિદ્ધિ થાય એવુ, ત્યાં રહેવું, ખીજે ન રહેવુ', કેમકે તેમ કરવાથી આભવથી તથા પરભવથી ભ્રષ્ટ થવાના સભવ રહે છે. વળી કહ્યું છે કે ભિલ્લલેાકેાની પલ્લીમાં, ચારના રહેઠાણુમાં, પહાડી લેાકેા રહેતા હેાય તેવી જગામાં અને હિ'સક તથા પાપી લેાકેાના આશ્રય કરનારા પાપી લોકોની પાસે સારા માણસે ન રહેવું. કેમકે, કુસ'ગત સજ્જનને દોષ લગાડનારી છે.
જ્યાં રહેવાથી મુનિરાજે પાતાને ત્યાં પધારે, પાસે જિનમદિર હાય, તથા જેની આસપાસ શ્રાવકોની વસ્તી હાય એવા સ્થાનકમાં ગૃહસ્થે રહેવું, યાં ઘણાખરા વિદ્વાન લેાકા રહેતા હેાય, જ્યાં શીલ, જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય અને જ્યાંના લેકે 'મેશાં સારા