________________
૫૯૨]
[શ્રા. વિ.
ૐ
આપે ઈચ્છા ચોગી; આલાયણા–વળી ગુરુના ચૈાગ હોય તે દરવર્ષે જઘન્યથી એક વાર તા ગુરુ પાસે જરૂર આલાયા લેવી, કારણ કે પોતાના આત્માની શુદ્ધિ કરવાથી તે દણની માફ્ક નિમળ થાય છે. આગમમાં શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યુ` છે કેચામાસી તથા સંવત્સરીને વિષે આલેાયણા તથા નિયમ ગ્રહણ કરેલા અભિગ્રહ કહીને નવા અભિગ્રહ લેવા. શ્રાદ્ધજીતકલ્પ' આદિ ગ્રંથમાં આલાયાવિધિ કહ્યો છે. તે નીચે પ્રમાણે કૃિષ ચામાસી અથવા સ'વત્સરીને દિવસે તેમ ન અને તે, આર વરસ જેટલા કાળે તેા અવશ્ય ગીતા ગુરુ પાસે આલેયણા લેવી. ક્ષેત્રથી સાતસે યેાજન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી માર વરસ સુધી ગીતા ગુરુની ગવેષા કરવી. ૧૧. આલાયણા આપનાર ગુરુનું લક્ષણુ-શાસ્ત્રમાં આલે ચણા આપના રઆચાય ગીતા એટલે નિશીથ વગેરે સૂત્ર અર્થાંના જાણુ, કૃતયેગી એટલે મન વચન કાયાના શુભ ચેગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત વિવિધ પ્રકારના શુભ ધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પોતાના જીવને તથા શરીરને સસ્કાર કરનારા. નિરતિચાર ચારિત્ર પાળનારા, આલેાયણા લેનાર પાસે બહુ યુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, આલાયા તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલેા શ્રમ પડે છે? તેના જાણુ, આલેયણા લેનારને મ્હોટા દોષ સાંભળવામાં આવે, તે પણ વિષાદ ન કરનારા, આલેાયણા લેનારને જુદાં જુદાં દૃષ્ટાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા કહ્યા છે. ૧. જ્ઞાનાઢિ પાંચઆચારને પાલન કરનારા, ૨