________________
૫૯૦] તે કરિયા સેાભાગી, ધન્ય. (૧૬) [all. fa. બંધવાળુ થાય છે. પેથડ શેઠે તપા॰ શ્રી ધર્મ ઘાષસૂરિજીના પ્રવેશેાત્સવમાં અહેાંતેર હજાર ટકના વ્યય કર્યાં. ‘સંવેગી સાધુઓને પ્રવેશોત્સવ કરવા એ વાત અનુચિત છે’ એવી ખાટી ૯૫ના કરવી નહી, કેમકે સિદ્ધાંતમાં–સામું જઈ તેમના સત્કાર કર્યાનુ પ્રતિપાદન કરેલ છે, એ જ વાત સાધુની પ્રતિમાને અધિકારે શ્ર વ્યવડારભાષ્યમાં કડી છે. પ્રતિમા પૂરી થાય ત્યારે પ્રતિમાવહન સાધુ જ્યાં સાધુઆના સંચાર હેાય એવા ગામમાં પેાતાને પ્રકટ કરે, અને સાધુને અથવા શ્રાવકને સંદેશા કહેવરાવે. પછી ગામના રાજા, અધિકારી અથવા તે ન હોય તે શ્રાવિકાઓના અને સાધુ સાદૈવીએના સમુદાય તે પ્રતિમાવહન સાધુને આદરસત્કાર કરે. આ ગાથાના ભાવાર્થ એવા છે કે પ્રતિમા પૂરી થાય ત્યારે જે નજીકના ગામમાં ઘણા ભિક્ષાચરા તથા સાધુએ વિચરતા હાય ત્યાં આવી પેાતાને પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક જોવામાં આવે, તેની પાસે સંદેશ કહેવરાવે કે, “ મે' પ્રતિમા પૂરી કરી અને તેથી ટુ' આવ્યા છું. ” પછી ત્યાં આચાર્ય હોય તે રાજાને આ વાત જાહેર કરે. “ અમુક મોટા તપસ્વી સાધુએ પેાતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે, તેથી તેના ઘણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરાવવા છે’ પછી રાજા, તે ન હોય તે ગામના અધિકારી, તે ન હોય તે સમૃદ્ધ શ્રાવકવગ અને તે પણ ન હૈ। તા સાધુ–સાવી આદિ ચતુવિધ શ્રીસંધ પ્રતિમાવહન સાધુના યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદરવા બાંધવા, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવા વગેરે