________________
પિ૮૫
પ, કી સેવે યોગ્ય સુસંયતને તે, ૪.સ્નાત્ર મહત્સવ તથા જિનમંદિરમાં દરરોજ ઘણા આડે. બરથી સ્નાત્રોત્સવ કર, તેમ કરવાની શક્તિ ન હોય તે દરેક પર્વને વિષે કરે, તેમ પણ ન કરી શકાય તે વર્ષમાં એક વાર તે અવશ્ય સ્નાત્રોત્સવ કરવો, તેમાં મેરૂની રચના કરવી. અષ્ટ માંગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું તથા ઘણા બાવનાચંદન, કેશર, સુંગધી પુષ્પો અને ભેગ વગેરે સકળ વસ્તુને સમુદાય એકઠે કર. સંગીત આદિની સામગ્રી સારી રીતે તૈયાર કરવી. રેશમી વસ્ત્રમય મહાધ્વજા આપવી, અને પ્રભાવના વગેરે કરવી. સ્નત્રોત્સવમાં પિતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શક્તિવડે ધનને વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને સારૂ પ્રયત્ન કરે. સંભળાય છે કે–પેથડ શેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્ર–મહોત્સવને અવસરે છપ્પન ધડી પ્રમાણ સુવર્ણ આપી ઇંદ્રમાળા પહેરી. અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક જ સુવર્ણમય દવા આપી. તેને પુત્ર ઝાંઝણ શેઠે તે રેશમી વસ્ત્રમય દવજા આપી. આ રીતે સ્નાત્રેત્સવનું સ્વરૂપ કહ્યું છે. ૫-૬-૭.દેવદ્રવ્યની વૃદ્ધિ-દેવદ્રવ્યની વૃદ્ધિને માટે દરેક વર્ષે માળદ્ઘાટન કરવું. તેમાં ઈદ્રમાળા અથવા બીજી માળા દરવર્ષે શક્તિ પ્રમાણે ગ્રહણ કરવી. શ્રી કુમારપાળના સંઘમાં માળઘાટન થયું ત્યારે વાભટ્ટ મંત્રી વગેરે સમર્થ લોકે ચાર લાખ, આઠલાખ ઈત્યાદિ સંખ્યા જોલવા લાગ્યા. તે સમયે સોરઠ દેશને મહુવાને રહીશ પ્રાગ્વાટ હંસરાજ ધીરૂને પુત્ર જગડ, મલિનવસ્ત્ર પહેરી ત્યાં ઉભે હતું. તેણે સેવાકોડની રકમ