________________
૫૮] એલે ઉપદેશ માલા. ધન્ય, (૧૫) [શ્રા. વિ. કહી. આશ્ચર્ય થી કુમારપાળ રાજાએ પૂછ્યું, ત્યારે તેણે કહ્યુ કે—મ્હારા પિતાએ નૌકામાં બેસી દેશ-દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા સવા ક્રોડ સોનૈયાની કિમતનાં પાચ માણિકય રત્ન ખરીદ્યાં, અને અંત વખતે મને કહ્યું કે“શ્રીશત્રુ ંજય, ગિરનાર અને દેવપટ્ટન ભગવાનને એકેક રત્ન ચડાવવું. અને એ રત્ન પેાતાને માટે રાખવાં.” પછી જગડુશાએ તે ત્રણે રત્ના સુવર્ણ જડિત કરી શત્રુ’જય ઋષભદેવ ભગવાનને, ગિરનાર શ્રી નેમિનાથજીને તથા દેવપટ્ટણ શ્રી ચંદ્રપ્રભસ્વામિને કંઠાભરણ તરીકે આપ્યાં.
એક વખતે શ્રી ગિરનારજી ઉપર દિગંબર તથા શ્વેતાંબર એ બંનેના સદ્ય સમકાળે આવી પહાંચ્યા અને બન્ને જણાએ અમારું' તીથ કહી વિવાદ કરવા માંડયો. ત્યારે જે ઇંદ્રમાળા પહેરે તેનુ આ તીથ છે' એવા વૃદ્ધ જનાના વચનથી પેથડ શેઠે છપ્પન પડી પ્રમાણુ સુવણ આપી ઇંદ્રમાળા પહેરી અને યાચકને ચાર ઘડી પ્રમાણ સુવણુ આપી તી પોતાનુ છે એમ સિદ્ધ કર્યું. આ રીતે જ પહેરામણી, નવી ધેાતીએ, જાતજાતના ચંદરવા, અંગલૂછણાં, દીપક, તેલ, ઊંચું ચંદન, કેસર ભાગ વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુએ દરવર્ષે શક્તિ પ્રમાણે આપવી. તેમજ ઉત્તમ આંગી વેલ મુટ્ટિની રચના, સર્વાં ́ગનાં આભૂષણ, ફૂલઘર, કેલિઘર, પૂતળીના હાથમાંના ફુવારા વગેરે રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન, નૃત્ય વગેરે ઉત્સવવડે મહાપૂજા તથા રાત્રિજાગરણ કરવાં. ૬૯૪ જેમ એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ.