________________
ચા. ફી સુવિહિત ગ૭ કિરિયાને ઘેરી, પિ૬૭ પામતું નથી. તાંબૂલભક્ષણ કરવાનું વજે તે ભેગી થાય અને શરીરે લાવણ્ય પામે. જે ફળ, શાક અને પાંદડાંનું શાક વજે તે ધન તથા પુત્ર પામે.
હે રાજન ! ચેમાસામાં ગોળ ન ખાય તે મધુર સ્વરવાળે થાય. તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તે, બહુ સંતતિ પામે. ભૂમિને વિષે સંથારે સૂઈ રહે તે વિષ્ણુને સેવક થાય. દહીં તથા દૂધ વજે તે ગેલેક નામે દેવલેકે જાય. બપોર સુધી પાણી પીવાનું તજે તે રોગપદ્રવ ન થાય. જે પુરુષ માસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રહ્મકમાં પૂજાય. જે પુરુષ ચોમાસામાં નખ અને કેશ ન ઉતારે તે દરરોજ ગંગાસ્નાનનું ફળ પામે. જે પારકું અન્ન તજે તે અનંત પુણ્ય પામે, ચોમાસામાં ભેજન કરતી વેળાએ જે મૌન ન રહે, તે કેવળ પાપ જ ભેગવે એમ જાણવું. મૌનપણે ભેજન કરવું, ઉપવાસ સમાન છે, માટે ચેમાસામાં જરૂર મૌન ભજન તથા બીજા નિયમ રાખવા. ઈત્યાદિ ભવિષ્યોત્તર પુરાણમાં કહ્યું છે.
{ તપાગચ્છીય શ્રી રત્નશેખર વિરચિત છે છે “શ્રાદ્ધવિધિ પ્રકરણની શ્રાદ્ધવિધિ કૌમુદી
ટીકામાં ચતુર્થ ચાતુર્માસિક કૃત્ય પ્રકાશને છે ગુજરાતી અનુવાદ ગણિવર્ય શ્રી મહાયશ- છે સાગરજી મ. સા. દ્વારા સંપૂર્ણ થ.