________________
૫૬] જેને પ્રવચન રહે. ધન્ય. (૧૦) (શ્રા. વિ. તથા ઘણુ' કરી. ચામાસામાં રાત્રિભેજન ન કરે, તે આ લાકમાં તથા પરલોકમાં સ` અભિષ્ટ વસ્તુ પામે. જે પુરુષ ચામાસામાં મઘ, માંસ, વજે છે, તે દરેક માસમાં સે। વ સુધી કરેલા અશ્વમેઘ યજ્ઞનુ પુણ્ય પામે છે. વગેરે. માય ઋષિએ પણ કહ્યું છે કે :-હે રાજન ! જે પુરુષ ચામાસામાં તલમન કરતા નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે અને નિરોગી રહે છે. જે પુરુષ પુષ્પાદિકનો ભોગ ાડી દે છે, તે સ્વલાકને વિષે પૂજાય છે. જે પુરુષ કડવા, ખાટા, તા, મીઠા અને ખારેા એ રસાથી ઉત્પન્ન થતા રસને વજે, તે પુરુષ કુરૂપતા તથા દૌર્ભાગ્ય કોઈ ઠેકાણે પણ
દારૂથી
ગુનો
Dra
દ
બિમારી
ભિખારી
નુકશાન
ઝગડો
c
દુષ્ટ