________________
ચા. ફી ધમદાસ ગણી વચને લહિયે, પિ૬૫ કે, “હે બ્રહ્મદેવ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? અને નિદ્રા કરે ત્યારે શી શી વસ્તુ વર્જવી? અને તે વસ્તુ વર્જવાથી શું શું ફળ થાય?” બ્રહ્મદેવે કહ્યું : “હે વસિષ્ઠ! વિઘણુ ખરે ખર નિકા કરતા નથી અને જાગૃત પણ થતા નથી, પરંતુ વર્ષાકાળ આવે ત્યારે ભક્તિથી વિષ્ણુને એ સર્વ ઉપચાર કરાય છે. હવે વિષ્ણુગનિદ્રામાં રહે, ત્યારે શું શું વર્જવું? તે સાંભળ.
u'
,
રાત્રિભોજન
જે પુરુષ માસામાં મુસાફરી ન કરે, માટી ન ખણે, રિંગણા, ચેળા, વાલ, કળથી, તુવેર, કાલિંગડા, મૂળા અને તાંદળજે એટલી વસ્તુને ત્યાગ કરે. તથા હે વસિષ્ઠ? જે પુરુષ માસામાં એક અન્ન ખાય, જે પુરુષ હંમેશાં